કીર્તિ પટેલે ગ્રીષ્માને લઇ પટેલ સમાજનો વિરોધ કર્યો, અને કહ્યું- હીજડા અને બાયલા રહેતા હોય ને પટેલ સમાજમાં તો મારે રહેવું જ નથી…

કીર્તિ પટેલે ગ્રીષ્માને લઇ પટેલ સમાજનો વિરોધ કર્યો, અને કહ્યું- હીજડા અને બાયલા રહેતા હોય ને પટેલ સમાજમાં તો મારે રહેવું જ નથી…

કીર્તિ પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો. આ વીડિયોમાં પાસોદરામાં ગ્રીષ્મા હત્યા કેસ બાદ સામે આવ્યો છે. આ વીડિયોમાં કીર્તિ પટેલે સમાજ પર આક્ષેપ લગાવ્યો છે કે, તેને કોઈ પણ બાબતે અવાજ ઉઠાવ્યો હોય પણ તેને પટેલ સમાજ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો નથી. કીર્તિ પટેલે એમ પણ કહ્યું હતું કે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે કોઈ પટેલ તેને છોડાવવા ગયા નથી. આ ઉપરાંત કીર્તિ પટેલે એમ પણ કહ્યું છે કે, હીજડા અને બાયલા પટેલ સમાજમાં રહેતા હોય તો મારે નથી રહેવું.

કીર્તિ પટેલે વીડિયોમાં કહી રહી છે કે, કયો પટેલ આવ્યો કીર્તિ પટેલની સામે લડત લડવા માટે. કયો પટેલ મને છોડાવવા માટે આવ્યો. ક્યા પટેલે આવીને કહ્યું કે, આ દીકરીને ખોટી રીતે હેરાન કરવાનું રહેવાદો. આ લોકો તમાશો જોવામાં જ સમજે છે. આજે પટેલની દીકરી થઇને મેં કોઈ પણ કાસ્ટ હોય તો પણ ખોટું થતું હોય ત્યાં મેં અવાજ ઉઠાવ્યો છે. પટેલ સમાજ સાથે ખોટું થતું હશે ત્યારે પણ અવાજ ઉઠાવ્યો છે. તો પણ છોકરીને સપોર્ટ આપ્યો નથી. હું તો એવું કહું છું કે આની કરતા મને પટેલ સમાજમાંથી કાઢી નાંખો.

કીર્તિ પટેલે એમ પણ કહ્યું હતું કે, કોઈક કહેતું હતું કે, કીર્તિ પટેલની પાછળની સરનેમ લઇ લો. તો લઇ લો મારે નથી રહેવું સમાજમાં. આવા હીજડા અને બાયલા રહેતા હોયને પટેલ સમાજમાં તો મારે નથી રહેવું. હસતા હસતા સરનેમ આપી દઉ. એવું કહે કે પટેલ સમાજની દીકરી થઈને ગાળો બોલે.

અરે પટેલ સમાજની દીકરીમાં એટલી તાકાત છે તમારા જેવું બાયલી નથી. લાવો ગમે તેવો મર્દ સામો. મારી નાખું પાડી દેત ત્યાંને ત્યાં. એરપોર્ટમાં એરહોસ્ટેસની સાથે મારો ઝઘડો નહોતો. પણ બીજાની સાથે ઝઘડી હતી. એટલે તે એરહોસ્ટેસને તો મેં ઢીબી નાંખી. કોકની માટે મેં એરહોસ્ટેસને માર માર્યો હતો. મારા ઝઘડા તો બીજાની માટે જ હોય છે. આવા હીજડા વેળા મેં ક્યારેય કર્યા નથી.


કીર્તિ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તમે લોકોએ રજવાડા આપ્યા છે તો તેનો ઉલ્લેખ કરાવડાવો સરદાર પટેલની પ્રતિમા બની છે. આટલી મોટી પ્રતિમા બની છે તો દરબારોનો ઉલ્લેખ કેમ નથી કર્યો. હાલી છૂટ્યા છે મારા બેટા. સમાજ-સમાજ-સમાજ-સમાજ. કયો પટેલ મારા માટે લડવા માટે આવ્યો. કિશન ભરવાડને લઇલો કેટલો સપોર્ટ છે લોકોનો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.