ખોડિયાર માતાજી આ મંદિરમાં સાક્ષાત મગરના સ્વરૂપમાં બિરાજમાન છે, માં ખોડિયારના આર્શીવાદથી જ નિઃસંતાન દંપતીના ઘરે પર પારણાં બંધાય છે.

ખોડિયાર માતાજી આ મંદિરમાં સાક્ષાત મગરના સ્વરૂપમાં બિરાજમાન છે, માં ખોડિયારના આર્શીવાદથી જ નિઃસંતાન દંપતીના ઘરે પર પારણાં બંધાય છે.

ગુજરાતમાં મિત્રો કેટલાય દેવી દેવતાઓના મંદિર આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો ઘણે દૂરથી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, દર્શન કરીને બધા ભક્તો તેમના જીવનમાં આવતા બધા દુઃખો દૂર કરતા હોય છે, ઘણા મંદિરોમાં તો સાક્ષાત પરચા પણ જોવા મળતા હોય છે, તેવા જ આજે આપણે એક પ્રાચીન અને પૌરાણિક મંદિર વિષે વાત કરીશું.

આ ખોડિયાર માતાજીનું મંદિર ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સુગાળા ગામે આવેલું છે, ખોડિયાર માતાજીના આ મંદિરમાં ભક્તો અલગ અલગ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે,

દર્શન કરીને ભક્તો ખોડિયાર માતાજી પાસેથી આર્શીવાદ પણ મેળવતા હોય છે, અહીંના લોકોનું એવું માનવું છે કે આ મંદિરમાં હાજરા હજુર ખોડિયાર માતાજી બિરાજમાન છે.

તેથી ભક્તો મોટી સંખ્યામાં દર્શને ઉમટી પડે છે, આ મંદિરમાં બિરાજમાન ખોડિયાર માતાજીએ અત્યાર સુધી ઘણા ભક્તોને પરચા પૂર્યા છે, આ મંદિર વિષે વાત કરવામાં આવે તો અહીંના સ્થાનિક લોકોનું એવું માનવું છે કે આ મંદિરમાં બે વાર આરતી થાય છે તે બંને વાર ખોડિયાર માતાજી મગરના સ્વરૂપમાં બાજુમાં આવેલા ધરામાં દર્શન આપે છે.

તેથી ભક્તો મોટી સંખ્યામાં આ ચમત્કાર જોવા માટે ઘણે દૂરથી મોટી સંખ્યામાં આવતા હોય છે અને દર્શન કરીને તેમના જીવનમાં આવતા બધા દુઃખો દૂર કરતા હોય છે, આ મંદિરમાં એક એવી પણ માન્યતા રહેલી છે કે કોઈ પણ ભક્ત આ મંદિરમાં આવીને માનતા રાખે તો તે દરેક ભક્તની માનેલી માનતા ખોડિયાર માં પુરી કરે છે.

જે દંપતીને સંતાન પ્રાપ્તિનું સુખ ના મળતું હોય તે લોકો આ ખોડિયાર માતાજીના મંદિરમાં આવીને માનતાઓ રાખતા હોય છે, તે દરેક ભક્તોના ઘરે ખોડિયાર માતાજીના આર્શીવાદથી

તેમના ઘરે પારણાં બંધાતા હોય છે, આથી આજ સુધી ખોડિયાર માતાજીએ ઘણા બધા ભક્તોને સાક્ષાત પરચાઓ પૂર્યા છે, તેથી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.