આ ઘરેલુ ઉપાયથી માત્ર 16 કલાકમાં જ સાફ થઈ જશે તમારી કિડની, જુઓ કઈ રીતે કરવો આ ઉપાય….

આ ઘરેલુ ઉપાયથી માત્ર 16 કલાકમાં જ સાફ થઈ જશે તમારી કિડની, જુઓ કઈ રીતે કરવો આ ઉપાય….

આજે અમે તમને એક એવો ઉપાય જણાવીશું કે તેનો ઉપયોગ કરીને તમે 16 કલાકમાં તમે તમારી કિડનીને સાફ કરી શકો છો.આપણા શરીર માટે કિડની ખુબજ મહત્વની છે.જે પ્રમાણે આપણે આપણા ઘરમાં પાણીના ફિલ્ટરની સફાઈ કરીએ છીએ,

એવી જ રીતે કિડની પણ આપણા શરીર માટે ફિલ્ટરનું કામ કરે છે માટે તેને સાફ રાખવી આપણા માટે ખુબજ જરૂરી બની જાય છે.આમ કરવાથી આપણા શરીરની ગંદકી બહાર નીકળી જાય છે.

કિડની સાફ કરવાના ડ્રિન્કને બનાવવા માટે તમારે એક તપેલીમાં બે ગ્લાસ પાણી લેવાનું છે તેમાં થોડા લીલા ધાણા કાપીને નાખો અને તેને 5 મિનિટ બોઈલ કરીલો અને પછી તેમાં ૧ ચમચી જીરું અને 1 લીંબુ નાખો આ પછી આ મિશ્રણને 10 મિનિટ સુધી ગરમ કરો.પછી આ પાણીને ગાળીને તેને પિ લો આ ડ્રિકને તમે કોઈ પણ ટાઈમે પી શકો છો.

આ ડ્રિન્ક પીવાથી 16 કલાકમાં જ તમારી કિડની સાફ થઇ જશે આની સાથે જો તમને અસ્થમા અને એનિમિયાની સમસ્યા હશે તો તેમાંથી પણ તમને છુટકારો મળશે સાથે સાથે કબજિયાતની તકલીફથી પણ છુટકારો મળશે.

આ ડ્રિક શરીરમાં રહેલા જેરી તત્વોને મૂત્રમાર્ગ દ્વારા બહાર નીકળી જશે અને શરીરની ઇમ્યુનીટી સિસ્ટમને પણ સારી કરશે.આજના કોરોનાકાળમાં આપણી ઇમ્યુનીટી સારી રાખવી ખુબજ જરૂરી બની ગઈ છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *