ગુજરાતમાં પ્રેમી પંખીડાનો કહેર, લાજ શરમ નેવે મુકી રેલ્વે સ્ટેશન પર ખુલ્લેઆમ કરવા લાગ્યા કિસ પછી કહ્યું- જાનુ મને હોટલમાં લઇ જઇને…

ગુજરાતમાં પ્રેમી પંખીડાનો કહેર, લાજ શરમ નેવે મુકી રેલ્વે સ્ટેશન પર ખુલ્લેઆમ કરવા લાગ્યા કિસ પછી કહ્યું- જાનુ મને હોટલમાં લઇ જઇને…

પ્રેમમાં પાગલ પ્રેમી પંખીડાઓના પોતાના પ્રેમ સિવાય આ જગતની તમામ વસ્તુઓ મિથ્યા ભાસતી હોય છે. આ પ્રેમી પંખીડાઓ ઘણી વાર એવી હરકત કરી બેસતા હોય છે, જેનું તેમને પણ ભાન નથી રહેતુ, જો કે બાદમાં જ્યારે ખબર પડે ત્યારે બહું મોડુ થઈ જતું હોય છે. કંઈક આવી જ ઘટનાઓ મુંબઈના એક રેલ્વે સ્ટેશન પર બની રહી છે.
જ્યાં પ્રેમી પંખીડાઓ બિંદસ્ત થઈને ચાંચમાં ચાચ ભરાવીને પ્રેમાલાપ કરતા હોય છે, આજૂબાજૂમાંથી પસાર થતી પબ્લિકનું પણ તેઓને જરાંયે ભાન નથી રહેતું. જો કે, પ્રેમનો સાચ્ચો પરવાનો ચડે છે, ત્યારે દુનિયા દુશ્મન બની જતી હોય છે, આવું પ્રેમી પંખીડા કહેતા હોય છે. જો કે, આવા કાંડ કરવા ઘણી વાર ભારે પડી જતાં હોય છે.

GPCBના અધિકારીઓનું મીટિંગ પર સેટિંગ : ફરિયાદો પર ઍક્શન નહીં, કેમેરા જોતા ગિફ્ટ લઈ ગાડીમાં ભાગ્યાડોંબિવલી રેલ્વે સ્ટેશન પર આ કિસિંગ કપલનો કહેર સમગ્ર દુનિયામાં છવાઈ ગયો છે. કારણ કે, આ કિસિંગનો 21 સેકન્ડનો વીજિયો સોશિયલ મીડિયા ધૂમ વાયરલ થઈ રહ્યો છે. પ્લેટફોર્મના કિનારે ઉભા રહીને આ કપલ દુનિયા ભૂલીને એક બીજાને હગ કરીને કિસ કરી રહ્યા છે. આ વીડિયોમાં પાછળ રેલ્વેનું અનાઉંસમેંટ પણ સંભળાઈ રહ્યું છે. પણ જોડીને અનાઉંસમેંટ સાથે શું લેવાદેવા. ટ્રેન આવે કે જાય કંઈ ફરક નથી પડવાનો, તેમના માટે જગતનો આ જ સૌથી મોટો આનંદ છે.
કિસિંગ કપલ પર કેસ નોંધાયોમુંબઈથી અડીને આવેલા જિલ્લા ડોંબિવલી રેલ્વે સ્ટેશનની આ ઘટના છે. આ મામલામાં ડોંબિવલી રેલ્વે પોલીસે કેસ નોંધી લીધો છે. પોલીસ તેમની તપાસ કરી રહી છે. હવે પોલીસને આ તપાસમાં શું મળે છે, એ તો ભગવાન જાણે. ડોંબિવલીની જનતા આમ પણ પહેલાથી પરેશાન છે, જો કે, તેમનું કારણ કંઈક અલગ જ છે.

તેમનું કહેવુ છે કે, વધતાં ગુનાથી ડોંબિવલી પહેલાથી પરેશાન છે, ત્યારે હવે આ ચુંમાચાટી ખુલ્લેઆમ થઈ રહ્યા છે. હાલમાં તો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે અમુક લોકોએ આ વીડિયો પર સારી કમેન્ટ કરી રહ્યા છે, તો વળી અમુક લોકો શરમજનક પણ ગણાવ્યું હતું.
ગુટખા ખાવા જેવી નજીવી બાબતમાં વલસાડના ભીલાડમાં એક યુવકે પોતાની જ મંગેતરનું ગળું દબાવીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે. આટલું ઓછું હોય તેમ હત્યાને આત્મહત્યા ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હત્યારા મંગેતરની ચાલ પકડાઇ ગઈ છે અને તે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. પોતાની મંગેતરની નિર્મમ હત્યા કરનાર યુવક વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યા કરવા પાછળનું મુખ્ય કારણ શું હતું તે પણ ઝડપી લેવાનો પ્રયાસ કર્યો છે.

ગુટખા ખાવા જેવી નજીવી બાબતમાં વલસાડના ભીલાડમાં એક યુવકે પોતાની જ મંગેતરનું ગળું દબાવીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે. આટલું ઓછું હોય તેમ હત્યાને આત્મહત્યા ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હત્યારા મંગેતરની ચાલ પકડાઇ ગઈ છે અને તે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. પોતાની મંગેતરની નિર્મમ હત્યા કરનાર યુવક વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યા કરવા પાછળનું મુખ્ય કારણ શું હતું તે પણ ઝડપી લેવાનો પ્રયાસ કર્યો છે.
વલસાડના ભીલાડ નજીક એક શ્રમિક પરિવારમાં જગદીશ જાદવ નામના યુવક અને નીતા ધનગરિયા નામની યુવતીની સગાઈ થઈ હતી. થોડા સમય બાદ બન્નેના લગ્ન પણ થવાના હતા. આ બંને કામદાર યુગલ અને અન્ય કામદારો ભીલાડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક આંબાવાડીમાં મજૂરી કામ કરવા માટે ગયો હતો. ત્યારે અચાનક નીતા ગુમ થઇ ગઈ હતી.

ત્યારે તેની બહેન સુનિતાએ નીતાના મંગેતરની પૂછપરછ કરી હતી. ત્યારે જગદીશ પોતે સંપૂર્ણ અજાણ હોય તેવો ઢોંગ કર્યો હતો. તમામે નીતાની શોધખોળ હાથ ધરી હતી. આ મામલે વધુ તપાસ કરતા આંબાવાડીમાં આંબાના ઝાડ પરથી શંકાસ્પદ હાલતમાં તેનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
થોડા સમય બાદ આસપાસના લોકોને એક યુવતીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકી રહી હોવાની જાણ પોલીસને કરી હતી. આ વખતે મૃતકનો મંગેતર પણ સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારે જે વાડીમાં આ બન્ને કામદાર કામ કરતા હતા. તે કોન્ટ્રાકટર શૈલેષ આવી ચડ્યો હતો. તેણે આ સમગ્ર કાંડને છુપાવવા માટે આ કથિત રીતે આત્મહત્યાને અકસ્માતમાં ખપાવવા નવી જ થીયરી ભીલાડ પોલીસ સમક્ષ રજુ કરી હતી. આ ઘટનાના કારણે છુપાવવા માટે તમામ હકીકત છૂપાવી હતી. સારવારના બહાને તાત્કાલિક તેને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

તબીબોને શંકા જતા ભીલાડ પોલીસનો સંપર્ક કર્યો હતો. હોસ્પિટલના સ્ટાફના અનુસાર એક યુવતીનો મૃતદેહ મળ્યો. જો કે શંકાસ્પદ હોવાની હોસ્પિટલે પોલીસને જાણ કરી હતી. ભીલાડ પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ કરી હતી. ઊંડાણપૂર્વક તપાસના અંતે બહાર આવ્યું કે, આ મૃતક યુવતી નીતાબેન ધનગરિયાએ આત્મહત્યા નહીં પરંતુ તેની ગળું દબાવીને હત્યા કરવામાં કરી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે તેના મંગેતરની અટકાયત કરી અને આકરી પૂછપરછ કરતા યુવકે પોતાનો ગુન્હાની કબૂલાત કરી હતી. તેણે જ પોતાની મંગેતર નીતાની ગળું દબાવીને હત્યા કરી હતી. જો કે હત્યાનું કારણ મંગેતર નીતાની વધારે પડતા ગુટખા ખાવાની આદત હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે અત્યારે પોતાની મંગેતરના હત્યાના ગુનામાં ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.