એક તરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીના ઘરે જઈને ગંદુ કામ કર્યું, છોકરાઓમાં આવી હિંમત આવે છે ક્યાંથી?, દરેક માતા-પિતા સમય કાઢી ખાસ વાંચે…

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીના ઘરે જઈને ગંદુ કામ કર્યું, છોકરાઓમાં આવી હિંમત આવે છે ક્યાંથી?, દરેક માતા-પિતા સમય કાઢી ખાસ વાંચે…

સુરત શહેરના વરાછામાં રહેતી મૂળ ઉત્તર પ્રદેશની યુવતીને તેનો પૂર્વ પ્રેમી પીછો કરી રંજાડતો હતો. પાગલ પ્રેમીએ યુવતીના ઘરે જઇ લગ્ન કરવા દબાણ કરવા સાથે ભારે હંગામો મચાવી યુવતીના પિતા અને ભાઇના માર પણ માર્યો હતો. આમ કેટલાક કિસ્સા માં ન્યાય મળે છે તો કેટલાક માં મળતા નથી તેથી આજે અમે તમને એક કિસ્સો જણાવા જઈ રહ્યા છે જે દુ@ષ્કર્મ નો છે જે જાણી ને તમેં ચોકી જસો તો ચાલો મિત્રો જાણીએ..

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વરાછામાં ત્રિકમનગર ખાતે રહેતી 20 વર્ષીય પ્રિયા નામ બદલ્યું છે મૂળ યુપીની વતની છે. પ્રિયા માતાવાડી ખાતે આવેલા હીરાના કારખાનામાં જોબ કરે છે. પ્રિયા પહેલા પરિવાર સાથે વરાછામાં અન્ય સોસાયટીમાં રહેતી હતી તે સમયે તેની માતા ઘરે સાડીમાં સ્ટોન ચોંટાડવાનું કામ કરતી હતી. દિનેશ ચૌધરી નામનો યુવક તેમના ઘરે સાડી આપવા આવતો હતો. આ દરમિયાન પ્રિયાનો દિનેશ સાથે પરિચય થયો હતો અને બાદમાં પ્રેમસંબંધ બંધાયો હતો.સુરતના અમરોલી સ્થિત ઉત્રાણ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવક રત્નકલાકાર તરીકે કામ કરે છે. યુવક ત્રણ વર્ષ પહેલા કાપોદ્રામાં પંકજ ડાયમંડમાં કામ કરતો હતો.

પ્રિયાના દિનેશ સાથેના અફેર અંગે પિતાને ખબર પડતા તેમણે પ્રિયાને દિનેશ સાથે સંબંધ તોડી નાંખવા સમજાવી હતી. જેથી પ્રિયાએ દિનેશ સાથેના સંબધો તોડી નાંખ્યા હતા. દરમિયાન થોડા દિવસ પહેલાં દિનેશ ચૌધરી પ્રિયાને મળી લગ્ન કરવાની વાત કરી હતી. જો કે પ્રિયાએ લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. ત્યારબાદ દિનેશ ચૌધરી પ્રિયાનો પીછો કરી હેરાન-પરેશાન કરતો હતો.ત્યારે તેની સાથે કામ કરતી યુવતી સાથે મિત્રતા થઈ ગઈ હતી અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.શહેરના ઉત્રાણ વિસ્તારમાં યુવકને ઘરે બોલાવી પ્રેમીકાના ભાઈએ ચ@પ્પુ મારી દેતા ચકચાર મચી ગઈ છે.

છે@ડતી ગુ@નો નોંધી પૂર્વ પ્રેમી દિનેશ ચૌધરીની અટકગત તા. 20મીએ બપોરે પ્રિયાના પિતાએ દિનેશને ઠપકો પણ આપ્યો હતો. જેથી ઉશ્કેરાઇને દિનેશે પ્રિયાના પિતા અને ભાઇ સાથે મારા@મારી-ગાળા@ગાળી કરી હતી. ત્યારબાદ રાત્રિના સુમારે દિનેશે પ્રિયાના ઘરે જઇ હંગામો મચાવ્યો હતો. પ્રિયાને “તું મારી સાથે લગ્ન નહિ કરે તો તને અને તારા પરિવારને જીવતા રહેવા નહિ દઉં” એવી ધમકી પણ આપી હતી. પ્રિયાએ ફરિયાદ આપતા વરાછા પોલીસે દિનેશ જયકિશોર ચૌધરી સામે છેડતીનો ગુ@નો નોંધી ધરપકડ કરી હતી.બહેનનો પ્રેમસંબંધ ભાઈને મંજૂર નહોતો. આ અંગે બંને પરિવાર વચ્ચે સંબંધ આગળ નહીં વધારવા માટે સમાધાન થઈ ગયું હતું.

પ્રેમમાં પાગલ બનેલા યુવાનો ક્યારેક ન કરવાનું કરી બેસતા હોય છે. સુરતમાં આવે જ એક બનાવ બન્યો છે. અહીં એક યુવકે લગ્ન માટે દબાણ કરીને એક યુવતી, તેની નાની બહેન અને માતાને જાહેરમાં માર મા@ર્યો હતો. આ મામલે હાલ પોલીસ મથક પહોંચ્યો છે. પોલીસે આ મામલે પાગલ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. યુવાને જાહેરમાં તમાશો કરતા તે યુવતીના ઘરે પહોંચી ગયો હતો. જ્યાં યુવતી સમક્ષ લગ્નનનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુવતીએ લગ્નનો પ્રસ્તાવ ફગાવી દેતા તે ગુસ્સો ભરાયો હતો અને તેણે યુવતી અને તેના પરિવારના સભ્યોને જાહેરમાં ફટકાર્યાં હતાં.

સુરતમાં સતત મહિલા અત્યાચારની ઘટનાઓ સામે આવતી રહી છે. હવે વધુ એક આવી ઘટના સામે આવી છે. સુરતના ગોડાદરા ખાતે પરિવાર સાથે રહેતી યુવતી મૉડલિંગ કરીને પરિવારને આર્થિક મદદ કરે છે. માતાપિતા અને એક બહેન સાથે રહેતી યુવતી સુરતના રિંગ રોડ પર આવેલા જાપાન માર્કેટમાં મૉડેલિંગનું કામ કરે છે. આ દરમિયાન યુવતી ઓળખાણ મદન સીરકી નામના યુવક સાથે થઈ હતી.

મદન કાપડનો વેપાર કરે છે. આ યુવતીને મકાન લેવાનું હતું ત્યારે આ યુવાને યુવતીને મકાન ખરીદીમાં મદદ કરી હતી. જેને લઈને બંને સંપર્કમાં આવ્યા હતા. આ યુવાન થોડાં થોડાં દિવસે યુવતીના ઘરે પણ જતો હતો. જોકે, સમય જતાં તેની દાનત બગડી હતી. ગતરોજ તે યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ બનીને તેણીના ઘરે ગયો હતો. અહીં તેણે યુવતી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

જોકે, યુવતીએ લગ્ન માટે ના પડતા યુવાન આવેશમાં આવી ગયો હતો અને યુવતીને જાહેરમાં ફટકારવા લાગ્યો હતો. આ ઘટના જોતાની સાથે યુવતીની બહેન અને તેની માતા વચ્ચે પડતા યુવાને યુવતીની નાની બહેન અને તેની માતાને પણ માર માર્યો હતો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.