સુરેન્દ્રનગરની યુવતીને તેના પિતાની ઉંમરના યુવક સાથે પ્રેમ થઇ ગયો તો બંનેએ એકબીજા સાથે ના કરવાનું કર્યું તો બધા લોકો જોતા જ રહી ગયા.

સુરેન્દ્રનગરની યુવતીને તેના પિતાની ઉંમરના યુવક સાથે પ્રેમ થઇ ગયો તો બંનેએ એકબીજા સાથે ના કરવાનું કર્યું તો બધા લોકો જોતા જ રહી ગયા.

આપણે રોજબરોજ અલગ અલગ ઘટનાઓ બનતા જોતા હોઈએ છીએ, ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે તે જાણીને બધા લોકો ચોકી જતા હોય છે, હાલમાં એક તેવી જ ઘટના બોટાદમાંથી સામે આવી હતી, આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે એક નાની ઉંમરની યુવતીએ એક મોટી ઉંમરના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો, તેથી આ બંનેએ વિચાર્યા વગર એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા.

આ યુવક બોટાદનો રહેવાસી હતો અને યુવતી સુરેન્દ્રનગરની રહેવાસી હતી, આ યુવકનું નામ દિનેશભાઇ હતું અને યુવતીનું નામ શીતલ હતું, દિનેશભાઇ અને શીતલને એકબીજા સાથે ખુબ જ પ્રેમ થઇ ગયો હતો,

દિનેશભાઈ અને શીતલની ઉંમર વચ્ચે ઘણા બધા વર્ષનો તફાવત હતો, તો પણ આ બંને એકબીજાના પ્રેમમાં પાગલ થઇ ગયા હતા એટલે આખી જિંદગી સાથે રહેવા માટે આ બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા.

દિનેશભાઈ અને શીતલની જોડી બાપ અને એક દીકરી જેવી લાગતી હતી, પરંતુ બધા લોકો જાણે જ છે કે પ્રેમ કરવા માટે ઉંમર મહત્વની હોતી નથી, આ કિસ્સો જાણીને બધા લોકો ખુબ જ ચોકી ગયા હતા, દિનેશભાઈ અને શીતલે એકબીજા સાથે લગ્ન કરીને તેમના ફોટા સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા હતા, આ વાયરલ કરેલા ફોટા જોઈને બધા લોકો ચોકી ગયા હતા.

આ વાયરલ થયેલા ફોટા જોઈને શીતલના માતાપિતા પણ ખુબ જ ચિંતા કરી રહ્યા હતા, શીતલના માતાપિતાને ખાસ એ ચિંતા હતી કે દિનેશભાઈની ઉંમર તેમના જેવડી હતી, તેથી શીતલને તેના માતાપિતાએ ઘણી સમજાવી હતી તો પણ તે માની ન હતી, ત્યારબાદ શીતલે તેના મનગમતા પ્રેમી દિનેશભાઇ સાથે લગ્ન કરી લીધા હતા.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275