પતિએ પત્નીના ગુપ્ત અંગ પર છરીના ઘા મારી મારીને બંધ રૂમમાં લોહીની નદી વહાવી, ઘટના જાણીને તમારા હોંશ ઉડી જશે…

પતિ-પત્ની વચ્ચે રહેલા મનના મેલના કારણે કેટલાય અણ બનાવો બનતા હોય છે. જેમાં વધુ એક બનાવ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી સામે આવ્યો છે. પતિ અને પત્ની વચ્ચે રહેલા નાના વહેમ પણ ખૂબ મોટો ઝઘડો સાબિત થઈ શકે છે. એટલા માટે પતિ અને પત્ની વચ્ચે યોગ્ય મનમેળ હોવો જરૂરી છે.
જેથી કરીને આ પ્રકારના બનાવ ન બને. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી બોમ્બે હોટલ નજીક શાહઆલમ નગર આવેલું છે. જેમાં આમિર ખાન પઠાણ તેની પત્ની સાથે વસવાટ કરતો હતો. આમિર ખાન પઠાણ ની ઉંમર ૨૨ વર્ષની છે. અને તેની પત્ની ની ઉંમર 20 વર્ષની છે..
તેમ જ તેમની પત્નીનું નામ સમરીન છે. સમરીન અને આમિર ખાન પઠાણ ના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. સમરીન દેખાવે ખૂબ જ સુંદર હોવાથી તેનો પતિ તેની ઉપર હંમેશા નજર અને વહેમો રાખતો હતો. સમરીનની દરેક હરકતો ઉપર આમિર ખાન પઠાણ શંકા કરતો હતો જેના કારણે પતિ અને પત્ની વચ્ચે અનેક વાર નાના મોટા ઝઘડા થતા હતા..
આમિર ખાન પઠાણ ની મન મેલા વિચારોને કારણે તેની પત્ની તેનાથી ખૂબ જ નારાજ હતી. એક દિવસ બપોરે ત્રણ વાગ્યા આસપાસ આમિર ખાન પઠાણ પોતાના ઘરમાં દરવાજો બંધ કરીને પત્ની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. અને એ પછી આમિર ખાન પઠાણે ચાકુ ઉપાડ્યું હતુ…
અને પોતાની પત્નીને ગુપ્ત અંગ પર ચાકુના ઘા મારી દીધા હતા. ઘા મારતાની સાથે જ તેની પત્ની સમરીનના ગુપ્ત ભાગોમાંથી લોહીની ધાર વહેવા લાગી હતી. જેના લીધે તેની આખી રૂમ લોહીના ખાબોચિયામાં ફેરવાઇ ગઇ હતી. ત્યાર બાદ આમિર ખાન પઠાણ પોતાની પત્નીને ઘાયલ હાલતમાં તરફડિયા મારતી મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો…
તેની પત્ની સમરીન એકાએક બુમાબુમ કરવા લાગી હતી. અને જોરજોરથી ચીસાચીસ કરવા લાગી હતી. જેના પગલે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. અને જોયું તો તેમનો આખો રૂમ લોહી લુહાણ થયો હતો. અને સમય ત્યાં જ ઢળી પડી હતી. તેથી સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે 108ને ફોન કર્યો હતો..
અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. પરંતુ 108 માં રહેલા તબીબોએ જણાવ્યું કે, સમરીનને ગુપ્ત ભાગે ખૂબ જ મોટી ઈજા પહોંચી છે. જેના કારણે તેને શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવી પડશે. એટલા માટે સમરીનને એલજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી…
જ્યાં તેની તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી છે. આ બાબતે દાણીલીમડા પોલીસે સમયના પતિની સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ એક વાળા બેઠા છે. કે કોઈ પણ પતિ પોતાની પત્ની સાથે આ પ્રકારનું વર્તન કેવી રીતે કરી શકે.. જો કોઈ પતિ તેની પત્નીને સાચા દિલથી પ્રેમ કરતો હોય તો તે તેની ઉપર ક્યારેય હાથ ઉપાડતો નથી… પરંતુ આમિર ખાન પઠાણે તો પોતાની પત્નીને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ ઘટના બનતા જ દાણીલીમડા વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.