વાવાઝોડું થોડા જ કલાકોમાં મચાવશે ભારે તબાહી, હવામાન વિભાગે તોફાની પવન સાથે હાઈએલર્ટ આપ્યું…

વાવાઝોડાનું સંકટ વધ્યું થોડા જ કલાકોમાં મચાવી શકે છે ભારે તબાહી. અંદમાન માં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવા નો ખતરો છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તરન માં સમુદ્રનું દબાણ મંગળવારે ચક્રવાતી વાવાઝોડા માં પરિણમી શકે છે. બુધવારે મ્યાનમારના કિનારે પાર કરી શકે છે. તે સોમવારે ઉત્તરન માં સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બન્યું હતું અને તે કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું હતું.
ભારતીય સમયાનુસાર સાંજે 5:30 કલાકે અનુમાન તાપમાન અંદમાન ટાપુઓમાં માયા બંદર થી લગભગ 120 કિ.મી પૂર્વ ઉત્તર પૂર્વના અને મ્યાનમારમાં ખાંડવ કિનારેથી 570 કિમી દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્ર હતું.
આગામી 12 કલાક દરમ્યાન તે વધુ તીવ્ર બનીને ચક્રવર્તી વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ IMD એ સોમવારે રાત્રે 8:30 વાગ્યે જારી કરાયેલા બુલેટિનમાં જણાવ્યું હતું કે, આગામી 12 કલાક દરમ્યાન તે વધુ તીવ્ર બનીને ચક્રવાતી વાવાઝોડા માં પરિવર્તન થવાની સંભાવના છે.
એકવાર ચક્રવતી વાવાઝોડામાં પરિવર્તિત થયા બાદ શ્રીલંકાના સૂચન મુજબ હવામાન પ્રણાલી નું નામ આસની રાખવામાં આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દમણ ટાપુઓથી લગભગ ઉત્તર તરફ આગળ વધવાનું ચાલું રાખશે.
અને 23 માર્ચના પ્રારંભિક કલાકો દરમ્યાન તેની આસપાસ 18 ડિગ્રી અને 19 ડિગ્રી અક્ષાંશો વચ્ચે મ્યાનમારના દરિયાકાંઠો પાર કરશે. NDRF ના લગભગ 150 જવાનોને તૈનાત કરાયા છે.
નીચાણવાળા અને પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ઉત્તર અને મધ્ય અને દક્ષિણ અંદરમાં જિલ્લાઓમાં રાહ શિબિરમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે, તેમને કહ્યું કે આંતર ટાપુ સેવા ફેરી સેવા સ્થગિત કરવામાં આવી છે.