લતા મંગેશકર પોતાની પાછળ કેટલા કરોડની સંપત્તિ છોડી ગયા? કોણ હશે વારસદાર, જાણો…

સ્વર સમ્રાગ્ની લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવા લઈ રહ્યા હતા. લતા મંગેશકર આજીવન કુંવારા હતા પરંતુ તેમના પરિવારમાં બહેનો અને ભાઈ છે. લતા મંગેશકરે પોતાના જીનવ દરમિયાન એક અહેવાલ મુજબ 50 મિલિયન અમેરિકન ડૉલર રૂપિયા કમાયા છે આ સ્થિતિમાં હવે તેમના વારસદાર કોણ એ પણ સવાલ સર્જાયા છે.
લતા મંગેશકરની સંપત્તિની વાત કરવામાં આવે તો Trustednetworth.com ના એક અહેવાલ મુજબ લતા મંગેશકરની કુલ પ્રોપર્ટી 50 મિલિયન અમેરિકન ડૉલર છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત 368 કરોડ રૂપિયા થાય છે. તેમની કમાણી ગીતોથી અને રોયલ્ટીથી થતી હતી. લતા મંગેશકરનું નિધન લતા મંગેશકરની સંપત્તિની વાત કરવામાં આવે તો એક અહેવાલ મુજબ લતા મંગેશકરની કુલ પ્રોપર્ટી 50 મિલિયન અમેરિકન ડૉલર છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત 368 કરોડ રૂપિયા થાય છે. તેમની કમાણી ગીતોથી અને રોયલ્ટીથી થતી હતી. લતા મંગેશકરનું નિધન
લતા મંગેશકર મુંબઈના પોર્શ એરિયા પેડર રોડ પર પ્રભુકુંજ નામના માકાનમાં રહેતા હતા. આ ઘરની કિંમત પણ કરોડોમાં છે. અહેવાલ મુજબ તેમની પાસે મોંઘી ગાડીઓનો પણ કાફલો છે. જેમાં શેવરેલે, બ્યૂક, ક્રિસલર છે. યશ યોપડાએ તેમને વીર ઝારાના ગીત બાદ મર્સિડીઝ આપી હતીલતા મંગેશકરનું ઘર
13 વર્ષની ઉંમરમાં પહેલું ગીત ગાનારા લતા મંગેશકરની પ્રથમ કમાણી રૂપિયા 25 હત.ી વર્ષ 1942માં તેમણે મરાઠી ફિલ્મી કિતી હસાલ માટે ગીત ગાયું હતું. 18 વર્ષની ઉંમરમે તેમણે માસ્ટર ગુલામ ફિલ્મમાં મજબૂરના ગીત અંગ્રેજી છોરા ચલા ગયામાં મુકેશ સાથે ગીત ગાયું હતું.
હાલમાં ઓન પેપર લતા મંગેશકરના વારસદારની કોઈ જાહેરાત થઈ નથી પરંતુ જે પ્રમાણે તેમનો પરિવાર છે તે જોતા તેમની સપત્તિનો વારસાદ તેમની બહેનો અને ભાઈઓના પરિવારમાંથી કોઈ બની શકે છે.