રોગ-પ્રતિરોધક શક્તિ વધારવા અને તેની સાથે બીજુ આટલું ફાયદા કારક છે ગધેડીનું દૂધ કે જાણી તમે પણ….

રોગ-પ્રતિરોધક શક્તિ વધારવા અને તેની સાથે બીજુ આટલું ફાયદા કારક છે ગધેડીનું દૂધ કે જાણી તમે પણ….

એક અભ્યાસ અનુસાર ગધેડીના દૂધમાં ઘણા બધા પોષક તત્વો હોય છે.

રોગ-પ્રતિરોધક શક્તિ મજબૂત કરે છે
આપણાં ભોજનની આદતોમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ પ્રાચીન કાળથી જ થતો આવ્યો છે. એવી જ એક વસ્તુ છે Donkey Milk એટલે કે ગધેડીનું દૂધ, એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, Donkey Milk પીવાથી ઘણા બધા ફાયદા મળે છે.

ગધેડીનું દૂધ પોષક તત્વોથી ભરપુર હોય છે. ઘણા કોસ્મેટિક્સ અને ડેરી પ્રોડક્ટ્સમાં ગધેડીના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર જો તમને ગાય અથવા ભેંસના દૂધથી એલર્જી છે, તો તમે ગધેડીનું દૂધ પી શકો છો. તેનાથી તમને આ સમસ્યા નહીં થાય. લેક્ટોઝ ઈન્ટોલરેન્સ સમસ્યાથી પીડિત લોકો તેને પી શકે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક
એવું માનવામાં આવી રહ્યું છે કે ગધેડીના દૂધમાં હાજર પ્રોટીનથી ટાઈપ 2 ડાયાબિટીઝના દર્દીઓને પણ ફાયદો મળે છે. તે ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરે છે અને ઈંસુલિનના પ્રતિરોધમાં સુધાર લાવે છે. જોકે અત્યાર સુધી તેના પર કોઈ ઠોસ રિસર્ચ નથી થયું માટે તેના સેવન પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.

હેલ્થ માટે ફાયદાકારક
ગધેડીના દૂધમાં મેળતા પ્રોટીનમાં એન્ટી માઈક્રોબિયલ ગુણ હોય છે. જે પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓને દૂર કરે છે. આ તમારા આંતરડામાં સારા બેક્ટેરીયાને વધારે છે.

ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે
ગધેડીના દૂધ પર લેબમાં કરવામાં આવેલી એક સ્ટડી વખતે જાણવા મળ્યું કે તેને પ્રોટીનમાં અમુક એવા ગુણ હોય છે જે ઈમ્યુન સિસ્ટમ પર સકારાત્મર પ્રભાવ નાખે છે. આ દૂધના સેવનથી શરીરમાં સારા શક્તિશાળી ઈમ્યુન સેલ્સ વિકસિત થાય છે. જે સોજાની સમસ્યાઓને ઓછા કરે છે. તેનાથી નાઈટ્રિક ઓક્સાઈડ રિલીઝ થાય છે. જેનાથી બ્લડ સર્કુલેશન સારી રીતે થાય છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *