ઝેરી સાપને ગળામાં લટકાવીને, ગુજરાતી ગીત ઉપર વિડીયો બનાવ્યો, પછી આ યુવક સાથે જે થયું તે જોઈને…,જુઓ વિડીયો…

ઝેરી સાપને ગળામાં લટકાવીને, ગુજરાતી ગીત ઉપર વિડીયો બનાવ્યો, પછી આ યુવક સાથે જે થયું તે જોઈને…,જુઓ વિડીયો…

આજના જમાનામાં સોશિયલ મીડિયા ઉપર, અવાર નવાર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. લોકો નામના અને પૈસા મેળવવા માટે કાઈ પણ કામકાજ કરતા હોય છે. જેમાં અત્યારે સોશિયલ મીડિયા લોકો અલગ-અલગ રીતે પ્રસિદ્ધ થતા હોય છે. અત્યારના સમય બીજા બધા લોકો કરતાં કંઈક અલગ કરીને લોકો સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન ખેંચતા હોય છે. લાઈક કોમેન્ટ અને ફેન ફોલોઇંગ વધારવા માટે, અને હદ પાર કરી ચૂકતા હોય છે.

યામાહા અત્યારે એક કિસ્સો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઈને તમે પણ ચોકી જશો કે, નામના મેળવવા માટે લોકો કંઇપણ કરી ચુક્તા હોય છે. tiktok જેવા ટૂંકા વિડીયો ઉતારવા માટે અન્ય જીઓ નો સહારો લેવો અને પોતાના જીવને જોખમમાં મૂકે એ સારી વાત નથી. અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ ઝેરી કોબ્રા સાપને પોતાના ગળે વિંટાળીને એક ગુજરાતી ગીત ગાઈ રહ્યો છે. અને ડાન્સ કરતા કરતા અમુક સ્ટેપ પણ કરી રહ્યા છે. વીડિયોની અંદર આ અરજુન ઠાકોર ગુજરાતી ગીત ગાતા ગાતા સાપને ગળે ઉપર લટકાવીને ઠુમકા મારી રહ્યો જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે બનાસકાંઠાના ડીસા તાલુકાની અંદર આવેલા ઝાબડીયા ગામ ની અંદર અરજુન ઠાકોર કરી ને એક ગુજરાતી સિંગર રહે છે. સિંગર કોબ્રા સાપ ની સાથે વિડીયો બનાવતો જોવા મળી રહ્યો છે. જેની અંદર અરજુન ઠાકોર એ કોબ્રા સાપને પડેલો છે તેવું જોવા મળી રહ્યું છે. આ વ્યક્તિએ વીડિયોમાં જોઇ શકાય છે કે, બંને હાથથી સાપ ને પકડ્યો છે અને એટલું જ નહીં સાપને ગળે પણ વિટલ્યો છે. ખાસ વાત તે છે કે આ જોઈને જીવ દયા પ્રેમીઓ ખૂબ જ રોષે ભરાયા હતા.

એ વાત પણ સાચી છે કે કોઈ પણ આ બોલ આ પ્રાણી કે પશુઓ સાથે, આ પ્રકારની હરકતો ક્યારે કરવી જોઈએ નહીં. આ વિડીયો ગુજરાતની અંદર આવેલા વનવિભાગે જોયો ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા કે ગુજરાત સરકારના વનવિભાગ ના અધિનિયમ જીવસૃષ્ટિના કાયદા પ્રમાણે સાથે સાપ એ રક્ષિત જીવ છે. તેના કારણે સાપ ને આવી રીતે પોતાના ગલા માં લપેટવો તે કાનૂની ગુનો છે.

તમને જણાવી દઈએ કે, અરજુન ઠાકોર ની સાથે વીડિયોની અંદર જે સાપ દેખાઈ રહ્યો છે તે સાપ, ન્યુરો ટોકસિક નામના ઝેર વાળો સાપ છે. જે માનવીને ડંખ મારે તો તેની સીધી અસર માનવીના ચેતાતંતુ પર થઈ શકે છે. આ સાપ ખૂબ જરૂરી માત્રામાં ઝેર છોડે છે. તેની સાથે સાથે આ સાપ સાથે આપણે કોઈપણ પ્રકારની મશ્કરી કરવી તે સારી વાત નથી. તેના કારણે આપણે પોતે જ પોતાનો જીવ જોખમમાં મૂકે છીએ.

વનવિભાગે તપાસ કરી તો તેઓને જાણવા મળ્યું હતું કે આ વિડીયો જામુડીયા ગામ માં કોઈ એક યુવક દ્વારા ઉતારવામાં આવ્યો છે. અને આ વીડિયોની અંદર અર્જુન ઠાકોરનો યુવક છે જે ગીતો ગાઈ રહ્યો છે. જીવદયા પ્રેમીઓએ આ વીડિયો જોઈને ખૂબ જ હશે ભરાયા તેને કારણે તેઓએ ગુજરાતી કલાકાર અરજુન ઠાકોર ની સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.