ગ્રીષ્માના કાકાએ કોર્ટની અંદર આપી જુબાની, ઘટનાનું વર્ણન કરતા ભાવુક થઇ ગયા હતા, કહ્યું કે હું ગ્રીષ્માની સામે…

ગત મહિને સુરતની અંદર બનેલી પાસોદરા વિસ્તારમાં ફૂલ જેવી માસૂમ દીકરી ની સાથે જે ઘટના બની તેના કારણે લોકો ભારે રોષ માં છે, વાત કરીએ તો આ નરાધમ ફેનિલને સતત સાત દિવસથી કોટની અંદર રજૂ કરવામાં આવ્યો હતો. વાત કરીએ તો મંગળવારના દિવસે ફેનીલ કોટની અંદર બેહોશ થઈ જતા, તેને તાત્કાલિક સુરતની અંદર આવેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરીથી કોટની અંદર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.
વાત કરીએ તો, તે સમયે ઘટના બની હતી તે સમયે ગ્રીષ્મા ની અત્યારના સમયે પણ તેના કાકા સામે હતા, એટલે તેમની દીકરીની હત્યા તેમના કાકા ની સામે થઇ હતી. અને આ નરાધમ ફેનીલ એ તેના કાકાને પણ છોડયા નહોતા. તમને જણાવી દઈએ કે, ફેનીલ ને સમજાવવા માટે ફૂલ જેવી માસૂમ દીકરી ગ્રીષ્મમાં ના કાકા સુભાષ ભાઈ પણ વચ્ચે પડ્યા હતા.., આ નરાધમ એ કાકા સુભાષ ભાઈ વેકરીયા ઉપર પણ હુમલો કર્યો હોવાથી તેને હાલત લોહીલુહાણ જેવી થઇ ગઇ હતી.
તમને જણાવી દઈએ કે, પોતાના કાકાની સામે ફૂલ જેવી માસૂમ દીકરીની હત્યા થઈ હતી, તે સમયે કોર્ટની અંદર નજરે જોનારા ગ્રીષ્મમાં ના કાકા અને વિડીયો ઉતારનાર દરેક લોકોની, કોટની અંદર જુબાની લેવામાં આવી હતી. તે સમયે તેમના કાકા સુભાષભાઈ ઘટના વખતે જે પણ બન્યુ હતું તેની આખી રજૂઆત કરી હતી. તેવામાં અત્યારે કોટની અંદર ડે ટુ ડે કોટની અંદર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ખાસ વાત તો એ છે કે, ગ્રીષ્મમાં ની હત્યા સમયે તેના કાકા જમીનની ઉપર પડી ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં પડયા હતા. વાત કરે તો તેમને 18 દિવસ ની સારવાર પછી તેમના કાકા ની સ્થિતિ સારી થઈ હતી અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. નજરે જોનારા ગ્રીષ્મમાં ના કાંઈ પણ કોટની અંદર કાર્યવાહી દરમિયાન જુબાની લેવામાં આવી હતી. તેમજ કોટની અંદર સુભાષભાઈ વ્હીલ ચેર માં આવ્યા હતા.
સુરતની અંદર પાસોદરા વિસ્તારની અંદર સ્થાનિક લોકોની હાજરીમાં, ફૂલ જેવી માસૂમ દીકરી ની ફેનીલ દ્વારા ઘાતકી હત્યા કરી દેનાર આરોપી સામે અત્યારે કોટની અંદર કાર્યવાહી થઈ રહી છે. તેમજ અત્યારે ફેનીલ ને કોટ ની અંદર એક વખત રજૂ કરવામાં આવ્યો છે. તેમાં છેલ્લા સાત દિવસની અંદર ૬૦થી વધુ સાક્ષીઓની કોર્ટમાં જુબાની લેવામાં આવી છે, સમય આખો ઘટના બની તે સમયે નજરે જોનારાને વિડીયો ઉતારે લોકોની જુબાની લેવામાં આવી રહી છે.
વાત કરીએ તો મુખ્ય જિલ્લા ન્યાયાલય વિમલ કે વ્યાસની કોટની અંદર ચાલી રહેલી સાક્ષીઓની જુબાની માં સાત કલાક ચાલી રહી છે. એમાં જ કુલ ૧૯૦ વિતનેસ છે, તેમજ ઘટનાસ્થળની ઉપર સાક્ષી એવા મામલતદારની બાંધવામાં આવી હતી. સરકારી વકીલ નયન સુખડવાલાએ વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર મેટર મહિના કે સવા મહિનાની અંદર પૂરી થઈ જાય તેવી સંભાવના લેવામાં આવી રહી છે.
સુરત ના કામરેજ વિસ્તારમાં આવેલા પાસોદરા વિસ્તારમાં, 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મમાં વેકરીયા નામ ની છોકરીને એક તરફી પ્રેમમાં પાગલ બનેલા ફેનીલ એ દીકરીની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેણે પોતે તેરી દવા પીવાનો પર નાટક કરીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યાર બાદ તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ હત્યા કરનાર આરોપી ને રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. તેવામાં ક્યારે કોટની અંદર કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અત્યારે ફેનીલ લાજપોર જેલ ની અંદર બંધ છે.