ગ્રીષ્માના હત્યારા ફેનિલના વકીલે કોર્ટમાં કરી એવી દલીલ કે, જાણીને તમે પણ માથું પકડી લેશો, જાણો શું કહ્યું એવું???

12 ફેબ્રુઆરી અને શનિવારના દિવસે સુરતની અંદર થયેલી ફૂલ જેવી માસૂમ દીકરી ની હત્યા કેસ બાબતે, આરોપી ફેનીલ અત્યારે જેલના સળિયા પાછળ છે. તેમજ તેની વિરુદ્ધ પોલીસે ઘણા બધા કાયદાકીય પ્રોસેસ કરી છે તેમાં જ પુરાવાઓ એકઠા કર્યા છે. પોલીસે આ નરાધમ વિરુદ્ધ ૨૫૦૦ થી વધારે પાનાની ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરી દેવામાં આવી છે. વાત કરીએ તો અત્યારે આ સમગ્ર ઘટના બાબતે, કોર્ટની અંદર ટ્રાયલ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. તેમજ છેલ્લે ગુરુવારથી કોટની અંદર ટ્રાયલ શરૂ થયું હતું.
તમને જણાવી દઈએ કે, પહેલા દિવસે આ નરાધમ ફેનીલ ને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દ્વારા કોર્ટ ની અંદર હાજર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ બીજા દિવસે આના તમને રૂબરૂ કોટની અંદર હાજર કરવામાં આવ્યો હતો. આ કેસ ઉપર કોર્ટની અંદર જ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આ સમગ્ર ઘટના બાબતે સુનાવણી હવે દિન-પ્રતિદિન ચાલશે.
તેમાં આજે એટલે કે સોમવારના દિવસે, ફરી એક વખત કોર્ટની અંદર રાબેતા મુજબ સુનાવણી શરૂ થઈ ગઈ છે, આજે મૃત્યુ પામેલી ગ્રીષ્મમાં નું પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરોનો પણ નિવેદન લેવામાં આવ્યું હતું તેમજ તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી બાજુ વાત કરીએ તો પોલીસે ઘણા બધા પુરાવાઓ પણ એકઠા કર્યા હતા. તેમજ આ સામે બંને પક્ષના વકીલોએ દલીલો કરવામાં આવી હતી.
વાત કરીએ તો આ હત્યારા ફેનીલ ના વકીલે કોર્ટ ની અંદર દલીલ કરી હતી કે ફેનીલ માનસિક રીતે બીમાર હોવાનું જણાવવામાં આવ્યું હતું. બીજી બાજુ ઓ આ માસૂમ દીકરી ના મોટા પપ્પા અને ભાઈ જે આ નરાધમ ના હુમલાને કારણે ઘાયલ થયા હતા. તેમના પર નિવેદન લેવામાં આવ્યા હતા.
આજે સોમવારના દિવસે આના તમને કડક સુરક્ષાની હેઠળ કોર્ટે આજે કરવામાં આવ્યો હતો તેમાં સવારે 10:15 કલાકે, કોર્ટની સામે રજૂ કરીને આગળની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, માસૂમ દીકરીને પોસ્ટમોર્ટમના ડોક્ટર ને સામેના પક્ષે ક્રોસ સવાલો પૂછવામાં આવ્યા હતા. તેમજ આ દીકરી ને ન્યાય મળે તે માટે અને આ કેસનો જલદીમાં જલદી ચુકાદો આવે તે માટે, સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર દિવસેને દિવસે સુનાવણી આજથી ચાલુ થઈ ગઈ છે.
જે દિવસે માસૂમ દીકરી ની સાથે આ ઘટના બની હતી, એ દિવસે શોશિયલ મીડિયા ની અંદર વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો હતો, આ વિડીયો પ્રમાણે લોકોને અંદર ભારે રોષ જોવા મળ્યો હતો, તેમજ આરોપીને ફાંસી આપવા માટે લોકો માગણી કરી રહ્યા છે આ ઉપરાંત, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પણ આ પરિવારને જલદીમાં જલદી ન્યાય મળે તે માટે જણાવ્યું હતું.