ગ્રીષ્માના હ’ત્યારા ફેનિલને જેલમાં તેના પરિવારમાંથી કોણ મળવા આવ્યું??, જાણીને તમે માથું પકડી લેશો…

ગ્રીષ્માના હ’ત્યારા ફેનિલને જેલમાં તેના પરિવારમાંથી કોણ મળવા આવ્યું??, જાણીને તમે માથું પકડી લેશો…

સુરતની અંદર બનેલી કામરેજ વિસ્તારના પાદરા વિસ્તારની અંદર આવેલી એક સોસાયટીમાં રહેતી માસૂમ દીકરી ગ્રીષ્મમાં ની હત્યા ને આજે ઘણા દિવસો વીતી ચૂક્યા છે તેવામાં, પોલીસે ફેનીલ ને સાથે રાખી ને માપી ઘટનાનું પુનરાવર્તન પણ કર્યું હતું, એમજ આ આખી ઘટના વિશે પોલીસે બીજી વધારે માહિતી પણ એકઠી કરી છે. વાત કરીએ તો ફૂલ જેવી માથું દીકરીની હત્યા થયાને આટલા દિવસો પછી પણ આખો વેકરીયા પરિવાર ભાગી ગયો છે.

તેમજ પોલીસ આ દીકરીની હત્યા બાબતે ઝડપ કાર્યવાહી કરી રહી છે તેમજ દીકરીના પરિવારને ન્યાય મળે તે માટે પોલીસે બને તેટલી ઝડપે કાર્યવાહી કરી છે. પોલીસ ફેનીલ ને સાથે રાખીને જ્યારે આખી ઘટનાનું પુનરાવર્તન કર્યું ત્યારે, ફેનીલ ને ગ્રીસમાં ઘરની સામે પણ લઈ જવામાં આવ્યો હતો. તે સમયે આ નરાધમ ના ચહેરા ઉપર, કોઈ પણ અફસોસ દેખાતો નહોતો. ઉપરથી તે સંતોષ માને છે કે તેણે આ ખુલ્લી દીકરી ની હત્યા કરી નાખી.

વાત કરીએ તો, અત્યારે નરાધમ ફેનિલ પોલીસ ની દેખરેખ હેઠળ છે તેમાં જ તેને લોકઅપમાં પૂરી દેવામાં આવ્યો છે. મોટી મીડિયા એજન્સી ના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, જેલની અંદર ફાનીલ એકદમ સ્વસ્થ છે તેમાં જ. લોકઅપ ની અંદર પુરાયા પછી તે પોલીસ અધિકારીઓની સાથે મજાક કરીને વાતો કરતો જોવા મળ્યો હતો, તેમજ તે ભરપેટ બે ટાયમ દાળ ભાત પણ જમે છે અને જ્યૂસ પીવે છે.

ગુજરાતની મોટી મીડિયા એજન્સી એવી ગુજરાત મિત્રના કહેવા પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, 21 વર્ષની ઉંમરની એક દીકરી ની કરૂણ હત્યા પછી ફેનીલ એકદમ સ્વસ્થ છે તેમજ, તેના ચહેરા ઉપર એક પ્રકારનો અફસોસ દેખાતો નથી. વાત કરીએ તો હોસ્પિટલમાંથી રજા લીધા પછી તે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જન્મ્યો હતો નહીં.

તેના કારણે, પોલીસ જ્યારે ધરપકડ કરીને પોલીસે લાવી હતી ત્યારે, તેને લોક અપ માં પુરવામાં આવ્યો હતો, તેમજ કાયદાનુસાર સમયસર જે બે ટાઈમ ભરપેટ જમી પણ રહ્યો છે અને તેમજ લોક અપ ની અંદર આવ્યા પછી તેના જ્યૂસ પણ પીધું હતું. ખાસ વાત તો એ છે કે, તે દિવસે નરાધમ ફેનિલ એ બે ટાઈમ દાળ-ભાત જન્મ્યો હતો અને રાત્રે પૂરતી ઊંઘ પણ લીધી હતી.

મોટી મીડિયા એજન્સીના અહેવાલ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, પૂછપરછ દરમિયાન આ નરાધમ ફેનીલ પોલીસની સાથે હસી હસીને વાતો પણ કરતો હતો, અને ઘણી વખત તે ખોટું બોલીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતો હતો. તેને ફૂલ જેવી માસૂમ દીકરી ગ્રીષ્મા ની હત્યા કરવાનો સંતોષ પણ દેખાઈ રહ્યો હતો. તેના ચહેરા ઉપર કોઈ પણ અફસોસની લકીર દેખાતી નહોતી.

આખી ઘટનાની વાત કરીએ તો, 12 ફેબ્રુઆરી શનિવારના રોજ ગ્રીષ્મની ફેનીલ એ હત્યા કર્યા પછી, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બે દિવસ પછી હોસ્પિટલમાંથી રજા આવ્યા પછી તેને પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં પુરવામાં આવ્યો હતો. હત્યાના છ દિવસો વીતી ગયા પછી પણ, ફેનીલ ને હજુ સુધી કોઈ તેના પરિવાર માંથી મળવા આવ્યું નથી, તેમજ તેના માતા-પિતા ભાઈ અને મિત્ર માંથી કોઈપણ લોકો એને મળવા માટે આવ્યા નથી.

તેમજ, હત્યા કરવાના ઈરાદો કર્યો હતો ત્યારે તેણે પ્લાનિંગ કર્યું હતું, તે દરમિયાન જે મિત્ર અને પિતરાઈ ભાઈને મળ્યો હતો તેઓની પોલીસ પૂછપરછ કરી રહી છે. મોટાભાગ ના લોકો ફેનીલ અને ગ્રીષ્મા ની પ્રત્યે લાગણી જાણતા હતા અને લગભગ દોઢેક વર્ષ થી તેનો પીછો છોડી દેવા માટે સમજાવવાની કોશિશ કરતા હતા, સગા સંબંધીઓ નિવેદન આપવા માટે જ પોલીસ સ્ટેશન આવ્યા હતા.

તે લોકોએ કોઈપણ પ્રકારની સાથે વાતચીત કરવાની ઈચ્છા ધરાવતી હતી નહીં, તેમના હત્યારા સે ફેનીલ ને શુક્રવારે પોલીસ ગાંધીનગર એફએસએલ ખાતે લઇ ગઇ હતી, ત્યાં તેમના વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા અને ખાસ વાત તો એ છે કે, હત્યા પછી તેમની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં તે મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. તેમાં ગ્રીસમાં ની હત્યા કરવાનું કહ્યું હતું.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.