ગ્રીષ્મા હત્યાકેસ: ફેનિલની નજીકના મિત્રે પણ તેની વિરુદ્ધમાં જુબાની આપી, કહ્યું- આ તો પહેલાં પણ…

ગ્રીષ્મા હત્યાકેસ: ફેનિલની નજીકના મિત્રે પણ તેની વિરુદ્ધમાં જુબાની આપી, કહ્યું- આ તો પહેલાં પણ…

ફૂલ જેવી માસૂમ દીકરી ની ઘટના સુરતમાં બની હતી તેનાથી આખું ગુજરાત તે સમયે હચમચી ઊઠયું હતું. તેમજ વાત કરીએ તો બાર્બી અને રોજ સુરતની અંદર પાસોદરા વિસ્તારમાં જે ઘટના બની હતી, તેને એક મહિનાથી વધારે સમય વીતી રહ્યો છે. વાત કરીએ તો પોલીસ દ્વારા પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પણ બનાવવામાં આવી હતી તેમજ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અત્યારે કોટની અંદર ટ્રાયલ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે અત્યારે આ સમગ્ર ઘટના બાબતે ૬૫ જેટલા લોકોની સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી તેમજ, વાત કરીએ તો હવે માત્ર દસ સાક્ષીઓની જુબાની લેવાની જ બાકી રહી છે. ગ્રીષ્મમાં ના કેસ માં તમામ સાક્ષીઓ એ આરોપીની ઓળખ કરી બતાવી છે. એમજ વાત કરીએ તો અત્યારે લોકો ફૂલ જેવી માસૂમ દીકરીને ન્યાય અપાવવા માટે લગાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ગ્રીષ્મમાં હત્યા કેસ બાબતે ગત ગુરુવારે કુલ છ જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી, વાત કરીએ તો જેની અંદર મામા ની પણ જુબાની લેવામાં આવી હતી, આરોપી ફેનીલ જે જગ્યાએ રહે છે તેના પ્રમુખની પણ જુબાની લેવામાં આવી હતી. એમાં જ આ સમગ્ર ઘટના બાબતે સોસાયટીના પ્રમુખ એ બધા ચોકાવનારા ખુલાસા પણ કર્યા હતા. ફેનીલ એ અગાઉ ઈનોવા ગાડી ની ચોરી કરી હોય તેવું પણ નિવેદન કોટની અંદર નોંધવામાં આવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે અત્યારે ગ્રીષ્મમાં વેકરીયા હત્યા કેસ બાબતે કુલ ૬૫ થી વધારે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે તેની અંદર, વધુ ઘણા બધા સાક્ષીઓના નિવેદન લેવામાં આવી ચૂક્યા હતા. તેમાં સાક્ષી અંદર ગ્રીષ્મમાં ના મામા અને તેમની બહેનપણી તેમજ કોલેજના મિત્રો સહિત ઘણા લોકોના જુબાની લેવામાં આવી હતી. આરોપી જે જગ્યાએ છે તેના સોસાયટીના પ્રમુખ વધુમાં જણાવ્યું હતું કે, તે અગાઉ પણ પોતાના વિસ્તારની અંદર ઈનોવા ગાડી ની ચોરી માં પકડાઈ ગયો હતો.

તેમને કહ્યું હતું કે, અમે તે લોકો તેમને સમજાવવા માટે પણ ગયા હતા અને, એની ઉપર ગુસ્સે થઈને કહ્યું હતું કે તું આવું કામ શા માટે કરે છે. આ ઉપરાંત તે દીકરીના મામા ની જુબાની પણ લેવામાં આવી હતી, એમ જ વાત કરીએ તો ગ્રીષ્મમાં નો મોબાઈલ તેમના મામાની પાસે હોવાનું કહેવામાં આવતું હતું. કોટની અંદર તેના મામાએ જુબાની દરમિયાન જણાવ્યું હતું કે, એના મોબાઈલ ખરાબ થઈ ગયો હતો તેને બાદ તેને રિપેર કરીને તેને પાછો આપી દેવામાં આવ્યો હતો.

એમાં જ અત્યારે મોબાઇલ મારી પાસે ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. અત્યાર સુધીની અંદર ૬૫ થી વધારે લોકોની જુબાની લેવાઇ ચૂકી છે તેમજ આવનારા દિવસોમાં ઘણા બીજા લોકોની જુબાની પણ લેવામાં આવશે તેઓ ખુલાસો થયો છે. ફેનીલ અને ગ્રીષ્મમાં ના એક મિત્રે કોટની અંદર જુબાની આપતા જણાવ્યું હતું કે, જે દિવસે આ સમગ્ર ઘટના બની હતી તે દિવસે તે કોલેજમાં આવ્યો હતો અને તેણે બધા ને કહ્યું હતું કે:- ગ્રીષ્મમાં ક્યા છે. આ ઉપરાંત આજે ગ્રીષ્મમાં ના ઘરે જોવા જેવી થશે તેવી વાતો પણ કરતો હતો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.