ખુશીના સમાચાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો મોટો ઘટાડો, ભાવ જાણી તમે પણ…

મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતા માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી તેલ કંપનીઓએ આજે એટલે કે 22 ફેબ્રુઆરીના રોજ પેટ્રોલ ડીઝલ ના નવા ભાવ જાહેર કર્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત વચ્ચે દેશમાં ત્રણ મહિનાથી વધુ સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ત્યારે સરકારી ઓઇલ કંપનીઓએ સતત 111 દિવસ સુધી ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત યથાવત છે. તેમ જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર ન થતા ગ્રાહકોને મોટી રાહત મળી છે. તમને જણાવી દઈએ કે 3 નવેમ્બર એકસાઇઝ ડયૂટીમાં ઘટાડા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમત રાષ્ટ્રીય સ્તરે સ્થિર રહી છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા છે.
જ્યારે ડીઝલની કિંમતમાં 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. જેમાં ચેન્નાઈમાં પણ પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે. વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.