સૌરાષ્ટ્રના આ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ આ વર્ષે પહેલી વાર આટલા હજારને પાર, APMCએ લીધા મોટા નિર્ણય, જાણો વિગતે…

સૌરાષ્ટ્રના આ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ આ વર્ષે પહેલી વાર આટલા હજારને પાર, APMCએ લીધા મોટા નિર્ણય, જાણો વિગતે…

સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના કપાસનો ભાવ ભુક્કા બોલાવી તેજી પર જોવા મળી રહ્યો છે. જેનું મુખ્ય કારણ યુક્રેન અને રશિયા વચ્ચે વિવાદ ને માનવામાં આવી રહ્યું છે. પરંતુ તેનો સીધી અસર ભારતના અર્થતંત્ર પર પડે છે. જેમાં રાજકોટ યાર્ડમાં ગત વર્ષે આ સીઝનમાં મહત્તમ 14,500 રહ્યો હતો. કપાસનો આજે પ્રતિમણ 24,000નો ભાવ જોવા મળી રહ્યો છે.

જે અત્યાર સુધીનો સૌથી ઊંચો જોવા મળેલો ભાવ છે. આ સારા ભાવથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતો પોતાનો ભાગ લઈને માર્કેટયાર્ડ પહોંચી રહ્યા છે. અને સારી એવા ભાવ મેળવી રહ્યા છે.

જેથી ખેડૂતો માં ખુશીની લહેર જોવા મળી રહી છે. બાબરા માર્કેટ યાર્ડમાં નીચો ભાવ 8250 અને સરેરાશ ભાવ 8025 રૂપિયા જોવા મળી રહ્યો છે. જ્યારે ભાવનગરના માર્કેટયાર્ડમાં 11,800 રૂપિયા જોવા મળી રહ્યો છે.

અને સરેરાશ ભાવ 8900 જોવા મળી રહ્યો છે. જેથી ખેડૂતો પોતાનો પાક વાહનોમાં ભરી માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે. અને માર્કેટયાર્ડમાં લાંબી કતાર જોવા મળી રહી છે.

મહેસાણા ના માર્કેટયાર્ડ ની વાત કરીએ તો નીચો ભાવ 8,000 અને ઊંચો ભાવ 11,695 રૂપિયા બોલાવી રહ્યો છે. રાજકોટના ધોરાજીના માર્કેટયાર્ડની વાત કરીએ તો 9,633 અને ઊંચો ભાવ 11,500 જોવા મળી રહ્યો છે.

આ વખતે ભારે વરસાદને કારણે ખેડૂતોનો પાક ઓછો થયો. પરંતુ સારા એવા બોલાતા ખેડૂતોને નુકસની વેઠવાનો વારો આવ્યો નથી. કપાસનો પાક બગડ્યો પરંતુ માર્કેટયાર્ડમાં સારો એવો ભાવ બોલાય રહ્યો છે.

જેથી ખેડૂતો પોતાનો પાક માર્કેટયાર્ડ સુધી લાવી વહેંચી રહ્યા છે. અને સારો એવો ભાવ મેળવી રહ્યા છે. સરેરાશ ભાવ 8,800 જોવા મળી રહ્યો છે. માર્કેટયાર્ડમાં લાંબી કતાર જોવા મળી રહી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.