છેલ્લા ઘણા વર્ષોથી આ મહાપુરુષ એક જગ્યાએ તપસ્યામાં છે લીન, તેમના આશીર્વાદ માત્રથી તમામ ઈચ્છાઓ થાય છે પૂર્ણ

છેલ્લા ઘણા વર્ષોથી આ મહાપુરુષ એક જગ્યાએ તપસ્યામાં છે લીન, તેમના આશીર્વાદ માત્રથી તમામ ઈચ્છાઓ થાય છે પૂર્ણ

ભારત જેવા ધાર્મિક દેશમાં સંતો અને મહાપુરુષોની કોઈ કમી નથી. એક સમય હતો જ્યારે લોકો ભગવાનને પ્રસન્ન કરવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર રહેતા હતા. લોકો ભગવાનને પ્રસન્ન કરવા માટે વર્ષો સુધી કઠિન તપસ્યા કરતા હતા. પોતાના સાંસારિક જીવનને ત્યાગ કરીને ભગવાનમાં લીન થઈને પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરતા હતા ત્યારે આવા જ એક સંત વિશે આજે તમને જણાવીશું.

છત્તીસગઢના આ સંત બાવીસ વર્ષથી તપસ્યામાં લીન છે. આ સંત નું નામ છે સત્યનારાયણ બાબા… લોકો દૂર-દૂરથી આ સંતને જોવા અને તેમના આશીર્વાદ લેવા માટે પધારતા હોય છે. નાની ઉંમરમાં તપસ્યામાં લીન થયેલા આ બાબા ને જોઈને લોકો આશ્ચર્યમાં પડે છે. આવો જાણીએ આ બાબાની કહાની વિશે…

આ બાબા એક દિવસ શાળામાં ગયા હતા ત્યારે ત્યાં સ્થિત એક શિવલિંગને દેવ માનીને તેઓ ત્યાં જ તપસ્યા કરવા બેસી ગયા હતા. કહેવામાં આવે છે 22 વર્ષ વીતી ગયા પરંતુ તેઓ આજે પણ આ જગ્યા પર તપસ્યામાં લીન થયેલા છે. ભગવાનને પોતાનું સર્વસ્વ સોપનાર આ બાબા ના દર્શન કરવા લોકો દૂર દૂરથી અહીં આવતા હોય છે.

તમને એ પણ જણાવી દઈએ કે કઠિન તપસ્યા કરવી એ જેવા તેવા વ્યક્તિનું કામ નથી. પોતાનું સર્વસ્વ ત્યાગી ને ભગવાનને અર્પણ કરી દેવું તે એક દિવ્ય પુરૂષ જ કરી શકે છે. બાબા તપસ્યામાં લીન હોય છે ત્યારે લોકો તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

બાબાના માત્ર આશીર્વાદ પ્રાપ્ત કરવાથી જ લોકોની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે કોઈપણ શુભ કામ કરતા પહેલા લોકો આબા ના આશીર્વાદ લેવાનું ચૂકતા નથી.આપણા દેશ માં હજુ પણ આવા મહાપુરુષો જીવે છે જેમના આર્શીવાદ માત્ર થી આપણી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

ravi vaghani

Related articles

Leave a Reply

Your email address will not be published.