લોક ગાયક અલ્પાબેન પટેલ આજે આવું જીવન જીવી રહયા છે, જાણો તે આજે એક પ્રોગ્રામના કેટલા રૂપિયા લે છે…..

મિત્રો તમે બધા ગુજરાતના લોક ગાયક અલ્પા બનેને તો જાણતા જ હશો. અલ્પા બેન પટેલ આજે પોતાના ડાયરા માટે ખુબજ જાણીતા છે. તેમને હાલ જ ઉદય નામના યુવક સાથે લગ્ન કર્યા છે. આજે અમે તમને અલ્પા બેન પટેલ હાલ કેવું જીવન જીવે છે.
તેના વિષે જણાવીશું. આપણાં પટેલના પિતાનું જયારે તે નાના હતા ત્યારે મૃત્યુ થઇ ગયું હતું.અલ્પા પટેલે ખુબજ નાની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું. ગાવાની સાથે સાથે અલ્પા પટેલે પોતાનો PTC સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે.
આજે અલ્પા પટેલે પોતાની મહેનતથી ગુજરાતમાં ખુબજ મોટી એવી નામના મેળવી છે. આજે અલ્પા પટેલ ઘરનો દીકરો બનીને ઘરની બધી જ જવાબદારીઓ નિભાવે છે. આજે તે પોતાની માતા અને ભાઈ ભાભી જોડે ખુબજ ખુશીની જીવન જીવે છે.
આજે અલ્પા પટેલ પોતાના એક પ્રોગ્રામ માટે ૧ લાખ રૂપિયા લે છે. તેમના લગ્ન ઉદય ગજેરા નામના યુવક સાથે કરવામાં આવ્યા છે. તેમનો પરિવાર પણ ખુબજ સારો છે. આજે અલ્પા પટેલ પાસે પણ પૈસા અને નામની કોઈ કમી નથી.
તેમની પાસે આજે ઇનોવા કાર છે મોટું ઘર છે. આજે તેમના પ્રોગ્રામના હજારોની સંખ્યામાં તેમના ચાહકો આવે છે.આજ તે ખુબજ એશો આરામનું જીવન જીવે છે. તેમને પોતાની મહેનતથી આજે આખા ગુજરાતમાં ખુબજ મોટી એવી નામના મેળવી છે. તું લઈજાને મને એ ગીતથી તેમને ગુજરાતના ખુબજ પ્રસિદ્ધિ મળી હતી. આજે અલ્પા પટેલ આપણી સામે મહેનતનું સાચું અને ઉત્તમ ઉદાહરણ છે.