લોકગાયિકા અલ્પાબેન પટેલ લગ્ન બાદ પતિ સાથે ગયા છે આ ટાપુ પર ફરવા, જુઓ ફોટોમાં કેટલા સુંદર લાગે છે…

લોકગાયિકા અલ્પાબેન પટેલ લગ્ન બાદ પતિ સાથે ગયા છે આ ટાપુ પર ફરવા, જુઓ ફોટોમાં કેટલા સુંદર લાગે છે…

હાલ ગુજરાતના અનેક કલાકારો અને સિંગર જાણે વેકેશન પર હોય તેવી રીતે અલગ અલગ દેશમાં ફરી રહ્યા છે જેમાં કિંજલ દવે દુબઈમાં ફરી રહ્યા છે જ્યારે ગીતાબેન રબારીની વાત કરીએ તો તેઓ અમેરિકાના પ્રવાસે છે આ ઉપરાંત તાજેતરમાં જ અલ્પાબેન પટેલ ના લગ્ન ઉદય ગજેરા સાથે થયા હતા ત્યારબાદ તેઓ પણ હવે હનીમૂન ઉપર એક ખાસ જગ્યા પર પહોંચી ગયા છે.

ઉદય ગજેરા અને અલ્પાબેન પટેલના લગ્ન તારીખ ૧૭ ફેબ્રુઆરીના રોજ થયા હતા ત્યારે આ લગ્નની સુંદર તસવીરો તેઓ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પોતાના લગ્નની પહેલા તેઓએ પ્રી વેડિંગ ફોટોશૂટ રાજસ્થાનના ઉદયપુરમાં કરાવ્યું હતું આ ઉપરાંત બંનેનું એક ગીત પર રિલીઝ કરાયું હતું. જેનુ નામ સથવારો હતો જે youtube પર નિહાળી શકો છો આ ઉપરાંત લગ્ન બાદ અલ્પાબેન પટેલ અને ઉદય ગજેરા એક ખાસ જગ્યા પર પ્રવાસે ગયા છે.

સામાન્ય રીતે બોલીવુડ કપલ કે સેલિબ્રિટી માલદીવ અથવા કોઈ વિદેશ પ્રવાસે જતા હોય છે ત્યારે અલ્પાબેન પટેલ લગ્ન બાદ પોતાનો પહેલો પ્રવાસ તેઓએ એક ખાસ જગ્યા પર ભારતમાં આવેલી છે જેનું નામ અંદમાન નિકોબાર ટાપુ છે ત્યાં પહોંચી ગયા છે આ પ્રવાસની કેટલીક તસવીરો અલ્પાબેન પટેલ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી જેમાં ઉદય ગજેરા અને અલ્પાબેન પટેલ બંને સાથે જોવા મળી રહ્યા છે અને ખૂબ એન્જોય કરી રહ્યા છે

જો અલ્પા બેન પટેલ ની વાત કરીએ તો તેવો અમરેલી ના એક નાના એવા ગામડા માથી સંઘર્ષ કરી સંગી ક્ષેત્ર મા નામ બનાવ્યુ છે. અલ્પા બેન પટેલ ના પિતા નુ નાનપણ મા જ નિધન થયું હતુ છતા જીવન મા હાર નહતી માની અને હવે ગુજરાત ના ખ્યાતનામ કલાકારો મા અલ્પા બેન પટેલ નુ પણ નામ આવે છે.

અલ્પાબેન પટેલ જયાં હનીમુન માટે ગયા છે તે સ્થળ ની વાત કરવામા આવે તો એક એ ભારત નો ટાપુ છે અના ફરવા માટે ને ઉત્તમ સ્થળ મનાઈ છે અંદમાન નિકોબાર ટાપુ પર ફરવા માટેના અનેક બીચ અને પોઈન્ટ આવેલા છે આ ઉપરાંત ત્યા હેરીટેજ જગ્યાઓ પણ આવાલી છે અને ત્યા ની વર્ષો જુની જેલ ઘણી ફેમસ છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275