ગ્રીષ્માની તેના પરિવાર સાથે વિતાવેલા સમયના અંતિમ ફોટાઓ! ગ્રીષ્માની યાદ હંમેશા આ ફોટાઓમાં જીવંત રહેશે, જોવો ફોટાઓ

ગ્રીષ્માની તેના પરિવાર સાથે વિતાવેલા સમયના અંતિમ ફોટાઓ! ગ્રીષ્માની યાદ હંમેશા આ ફોટાઓમાં જીવંત રહેશે, જોવો ફોટાઓ

આજનો દિવસ ખૂબ જ ભારે દિવસ હતો, સુરતની અંદર આજે માસૂમ દીકરી ગ્રીષ્મમાં ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંતિમ સંસ્કાર માં સમાજના ઘણા બધા આગેવાનો અને હજારો લોકો ઉમટી પડ્યા હતા. આ દીકરી ની અંતિમયાત્રા ની અંદર આ સમાજના લોકો તો ચોધરે આંસુ રડી પડ્યા હતા. ગ્રીષ્મમાં ના પિતા જ્યારે આફ્રિકાથી સુરત આવ્યા પછી દીકરી ની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

ગ્રીષ્મમાં ની અંતિમ યાત્રા ની અંદર ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા, વ્હાલસોઈ લાડલી દિકરી ને જોતા પિતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા હતા, દીકરીને દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. તે જોઈને માતાએ પણ કરુણ આક્રંદ એ આખા સુરતને ધ્રૂજાવી દીધું હતું. તે સમયે હાજર સૌ કોઈ લોકો ભાવ થઈ ગયા હતા અને આખો માહોલ ગમગીન ભર્યો બની ગયો હતો. વાત કરે તો સુરત જીલ્લાની અંદર કામરેજના વડોદરામાં રહેતા ફેનિલ નામના યુવક એક તરફી પ્રેમ ની અંદર પાગલ બનીને, યુવતીનું જાહેરમાં હત્યા કરી નાખી હતી.

આ સમગ્ર ઘટના ના પડઘા આજે આખા ગુજરાતમાં પડી રહ્યા છે. યુવતીની આવી હત્યા ને કારણે આખું ગુજરાત આખું હચમચી ઉઠયું છે. સવારમાં નીકળેલી અંતિમ યાત્રા ની અંદર ખૂબ જ મોટી માત્રામાં લોકો જોડાયા હતા, તેમજ દીકરીની હત્યા થી પરિવારની પાસે તેની તસવીરો યાદો રૂપી હવે આ તસવીરો જ હવે ફોટાઓ માં હવે હંમેશા જીવંત રહેશે.

દીકરી ની કરૂણ હત્યા થતાં પરિવારના સૌ લોકો ચોધાર આંસુએ રડી પડ્યા છે. તેમજ પરિવાર ની પાસે હવે એ દીકરીની સાથે પડેલા આ ફોટાઓ યાદગાર રૂપ સાબિત થયા છે. પરિવારની લાડકી દીકરી ગ્રીષ્મમાં ની સાથે ફરવાની સાથે વિતાવેલો સમય પણ પરિવારે ફોટાની અંદર જ યાદગાર રહેશે. સુરતની આવી કરૂણ હત્યા થી છોકરી લોકો ચોંકી ગયા છે એના ગુજરાત હચમચી ઉઠ્યું છે. આ ઉપરાંત આ દીકરીના પિતા આફ્રિકા હોવાને કારણે, દીકરી ના અંતિમ સંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા

આ દીકરીની સમગ્ર હકીકત જાણ્યા પછી પિતા તો સાવ તૂટી ગયા છે. અને દીકરીના પાર્થિવ દેહને જોતા પિતા જમીન પર ઢળી પડ્યા હતા. આફ્રિકાથી સુરત આવ્યા પછી દીકરી ના અંતિમ સંસ્કાર ની વિધિ કરવામાં આવી હતી. આ સમયે આખી સોસાયટીની અંદર શોખ માહોલ બની ચૂક્યો હતો. આ સમયે મહિલાઓ પણ અંતિમ યાત્રા ની અંદર ખુબજ ઉમટી પડી હતી. તેવી જ રીતે અંતિમયાત્રાની સમયે સોસાયટીને કોર્ડન કરી દેવામાં આવી હતી.

અંતિમયાત્રાની વખતે પોલીસના પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને, ગ્રીષ્મમાં ના ઘરે થી સ્મશાન અશ્વિનીકુમાર સુધી, 200થી વધુ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, આ સમગ્ર અંતિમ સંસ્કાર ની અંદર ચોધાર આંસુએ લોકો સમાજ ની દીકરીને વિદાય આપી હતી. સમાજ ની દિકરી ની અંતિમયાત્રા ની અંદર સમાજના અગ્રણીઓ અને હજારો યુવાનો અંતિમયાત્રામાં જોડાયા હતા.

લાડલી દીકરી ગ્રીષ્મમાં ની વાત કરીએ તો, દીકરી માત્ર દિવ્યમાતા વિલાસબેન અને પિતા નંદલાલ ની જ નહીં પરંતુ આખા કુટુંબની લાડકી દીકરી હતી. તેમજ જેવો ઘરકામની સાથે અભ્યાસ કરવા અને દિવ્ય માતાની સેવા પણ કરતી હતી. આ દીકરી નો સ્વભાવ ખૂબ જ પ્રેમાળ અને સારો હતો. તેમજ તે ઘરની અંદર ટીકી લગાવવાનું કામકાજ કરીને બે રૂપિયા કમાતી હતી.

આ દીકરી, મે મહિનાની અંદર તેમના પિતા આફ્રિકાથી આવવાની રાહ જોતી હતી અને, પરિવારની સાથે નૈનિતાલ અને કેરલ ફરવા જવાના સપના જોતી હતી. એમાં જ માહિતી મળી રહી છે કે, આ દીકરી પંદરસો રૂપિયા ભરીને ગીટાર શીખવાનું પણ કામકાજ કરતી હતી. પોતે મામલતદાર અને તલાટી ની પરીક્ષા નું ફોર્મ ભર્યું હતું અને સવારે ચાર વાગ્યે ઊઠીને આ દીકરી તૈયારી કરતી હતી. દીકરીના ભણતર ની વાત કરીએ તો, બીકોમમાં અભ્યાસ કરતી હતી.

એમાં જ આખા કુટુંબની અંદર ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી, આ દીકરી કુટુંબના સહારો તેમાં જ ખૂબ જ કામકાજ એ હોશિયાર હતી. આ દીકરી ગત દિવાળી એ તેમની માતા અને મામી સાથે શ્રીનાથજી માટે ફરવા પણ ગઈ હતી. આ ઉપરાંત તેમના નામે બ્યુટી પાર્લર ચલાવતા હતા ત્યાં કામ પણ શીખતી હતી. આ દીકરી ની વાત કરીએ તો, બધી જ આવડત હતી.

શું હતો આખો બનાવ :- મૂળ જૂનાગઢના વતની અને પાસોદરા પાટીયા પાસે આવેલો લક્ષ્મી ધામ સોસાયટીમાં રહેતી, ગ્રીષ્મમાં વેકરીયા નામ ની છોકરી બાળકોનો અભ્યાસ કરતી હતી અને તેની ઉંમર ૨૧ વર્ષ છે, તેની કોલેજની અંદર સાથે અભ્યાસ કરતો ગારીયાધાર નો વતની અને હાલ કાપોદ્રા ના સાગર સોસાયટી ન રહે તો ફેનીલ નામનો યુવક, છેલ્લા ઘણા સમયથી આ દીકરીને હેરાન-પરેશાન કરતો હતો તેમજ પીછો કરતો હતો.

છેલ્લા ઘણા દિવસોથી, પ્રેમ ની અંદર પાગલ બનેલા આ યુવક ગ્રીષ્મમાં નામ છોકરી ની પીછો કરતો હતો અને થોડા દિવસો પહેલાં પણ, આ છોકરી ના મોટા પપ્પા દ્વારા આ યુવકને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ આ છોકરો સમજવા તૈયાર થતો નહીં. તેવામાં ગ્રીષ્મમાં ના મોટા પપ્પા દ્વારા ફરી એક વખત આ છોકરાને ઠપકો આપતા છોકરો ઉશ્કેરાઈ ગયો હતો, અને આ છોકરી વચ્ચે પડતા તેને બંધક બનાવી દીધી હતી અને પરિવારના સભ્યો ની સામે જ, આ છોકરાએ તેની હત્યા કરી નાખી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.