ગ્રીષ્મા હ’ત્યારા કેસ બાબતે કોર્ટમાં ફેનિલના વકીલે કર્યો મોટો ધડાકો, બચાવપક્ષમાં વકીલે કહ્યું એવું કે…

ગ્રીષ્મા હ’ત્યારા કેસ બાબતે કોર્ટમાં ફેનિલના વકીલે કર્યો મોટો ધડાકો, બચાવપક્ષમાં વકીલે કહ્યું એવું કે…

સુરતની અંદર બનેલી ફૂલ જેવી માસૂમ દીકરી ઘટના પછી લોકોની અંદર ભારે રોષ પ્રગટ થયો હતો, તેમજ સમાજને કોઈ બીજી દીકરીની સાથે આવી ઘટના ન બને તે માટે પરિવાર અને તેમાં સમાજ, તેના આરોપીને કડકમાં કડક સજા થાય અને જલ્દીમાં જલ્દી ન્યાય મળે તે માટે માંગણી કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટના બાબતે દીકરીના આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.
વાત કરીએ તો, સુરતની અંદર આવેલા કામરેજ તાલુકાના ગોધરા ગામની અંદર એક તરફી પ્રેમ ની અંદર પાગલ બનેલા એક નરાધમ દ્વારા દીકરીની સાથે જાહેરમાં કૃત્ય કરી નાખ્યું હતું. આ સમગ્ર ઘટના બાબતે પોલીસે તેને કડક ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. આ ઉપરાંત સમાજની અંદર એક દાખલો બેસે તે માટે સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી રહ્યા છે.

અત્યારે આ દીકરી નો કેસ સુરતની અંદર આવેલી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહ્યો છે, એમજ 58 જેટલા સાક્ષીઓની કોટની અંદર તમારા માટે રજૂ કરવામાં આવ્યા છે. વાત કરીએ તો, ચાર દિવસની અંદર 58 જેટલા સાક્ષીઓ ને કોટની અંદર તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર તેમજ નજરે જોનારા લોકો મારા મોબાઇલની અંદર વિડીયો ઉતારી દેવામાં આવ્યો હતો તે તમામ લોકોની કોટની અંદર જુબાની લેવામાં આવી હતી.
વાત કરીએ તો સરકારી વકીલની સાથે-સાથે બચાવપક્ષના વકીલે પણ કોટની અંદર જોરદાર દલીલ કરી હતી. આ સમગ્ર કેસ બાબતે પોલીસે આરોપીને પકડી ને ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમજ પોલીસે ગણતરીના દિવસોમાં જ ૨૫૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના બાબતે આરોપી ફેનોલ ના પક્ષે લડતા વગેરે પણ ઘણી બધી બચાવો ની અરજી કરી હતી, જણાવ્યું હતું કે મેન્ટલી આરોપી અનસૌદ છે.

તે ઉપર કોર્ટ એ તે અરજીને નામંજૂર કરવામાં આવી હતી તેમજ બચાવ પક્ષે હાઈ કોર્ટ ની અરજી દાખલ કરવામાં આવી હતી. વાત કરીએ તો મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ની અંદર માં જેટલા સાક્ષીઓની જુબાની ચાલી રહી છે તેવા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીમાં ૫૮ જેટલા સાક્ષીઓ ની જુબાની લેવામાં આવી છે તેમ જ ઘટના સ્થળ ઉપર, મામલતદારની પણ જુબાની લેવામાં આવી હતી.
અત્યાર સુધી ની અંદર એક અઠવાડિયામાં ચુકાદો આવે તેવા પ્રયાસો સરકારી વકીલ દ્વારા કરવામાં આવી રહ્યા હતા. એમાંય ગુજરાત તકને બચાવપક્ષના વકીલે ઇન્ટરવ્યૂ ની અંદર જણાવ્યું હતું, તમે તમારા પ્લાન્ટને બચાવવાનો પ્રયાસ કરશો તો તેના જવાબમાં આપ્યું હતું કે, ૧૦૦% ફેનીલને બચાવવાની પૂરી કોશિશ કરવામાં આવશે.

આ ઉપરાંત સામેના બચાવપક્ષના સરકારી વકીલે તેનો સાથ સહકાર આપી રહ્યા છે તે બાબતે પણ વાતચીત કરી હતી, મીડિયા દ્વારા એવી જાણકારી સામે આવી હતી કે, ઓડિયો-વિડીયો અને તેમાં સીસીટીવી ફૂટેજ અને એક ઇલેક્ટ્રીક તેમજ તે એક ડિજિટલ પુરાવા સાબિત થયા છે. તેમજ તે દરેક પુરાવાઓ સારી રીતે ટેમ્પર થઈ શકે છે. આ ઉપરાંત બચાવપક્ષના સામેના સરકારી વકીલે ઘણા બધા ખુલાસાઓ કર્યા હતા.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.