ફેનિલે ગ્રીષ્માની હત્યા માટે એક નહિ પણ બે પ્લાન બનાવ્યા હતા, બીજો પ્લાન જાણીને તો તમે પણ ચોકી જશો…

ફેનિલે ગ્રીષ્માની હત્યા માટે એક નહિ પણ બે પ્લાન બનાવ્યા હતા, બીજો પ્લાન જાણીને તો તમે પણ ચોકી જશો…

સુરતની મામૂસ એવી બિચારી ગ્રીષ્માની હત્યાને આજે સાત દિવસ પૂર થઈ ગયા છે. પોલીસ ખૂબ જ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. ત્યારે એક એવું પણ જાણવા મળી રહ્યું છે કે જાહેર માં ગ્રીષ્માની હત્યા કરી તેનો ફેનીલ ને કોઈ પણ જાતનો પસ્તાવો નથી. અને તેને સંતોષ છે કે તેણે ગ્રીષ્માને પોતાની રીતે હત્યા કરી નાખી. મહત્વની વાત એ છે. જે જાણી તમને પણ નવાઈ લાગશે.

ગ્રીષ્મા વેકરિયા અને તેના પરિવારની હત્યા કરવા માટે ફેનીલે બે વખત પ્લાન બનાવ્યા હતા. પોલીસની કાર્યવાહીમાં આ વિગતો જાણવા મળી છે. તેવું સામે આવ્યું છે. ગ્રીષ્મા વેકરિયા અને તેના પરિવારની હત્યા કરવા માટે ફેનિલ એ બે બે પ્લાન બનાવી નાખ્યા હતા. પોલીસની કાર્યવાહી માં આ વિગતો બહાર આવી ગઈ છે. પોલીસે પણ ફેનીલે કરેલા માઈક્રો પ્લાનિંગ ની માહીતી મેળવતુંહતું.

ગ્રીષ્માના ની હત્યા કરનાર ફેનીલ દ્વારા 3 મહિના પહેલાથી તેને મારવાનો પ્લાન બનાઇ નાખ્યો હતો. જેની અંદર પ્લાન એ અને પ્લાન બી એમ બે પ્લાન બનાવવા માં આવ્યા હતા. જો ફેનીલને કોઈ રોકે કે પકડે તો તેને ખુબ જ મારવાનો હતો. તેની પાસે એક સાથે બે ચાકૂ પણ પકડવામાં આવ્યા હતા. તેમાંથી પહેલું ચાકુ તેણે કમરના ભાગે છુપાવ્યું હતું.

પોલીસ કહ્યું છે કે, 21 વર્ષની ઉંમરમાં એક યુવતીની હત્યા કર્યા પછી પણ ફેનિલ ને કોઈ પણ પસ્તાવો નથી. હોસ્પિટલમાં સારવાર કરતાં સમયે તે જમ્યો નહીં હોય લોકઅપમાં આવ્યા બાદ સમયસર કાયદા અનુસાર જે મળે તે બે ટાઈમ ફૂલ ખાઈ લેતો હતો. અમે તેને લોકઅપમાં લાવ્યા ત્યારે તે દિવસે તેને જ્યૂસ પણ પીધું હતું.

તમને જણાવી દઈએ કે તે બે ટાઈમ દાળ-ભાત ખાતો હતો અને રાત્રે પૂરી સમય સર ઉંઘ પણ લેતો હતો. અને આગળ વાત કરીએ તો તે પોલીસ સાથે હસી હસીને વાતો કરતો હતો. કેટલીય વાર જુઠ્ઠું બોલી પોલીસને ખોટા માર્ગે લઈ જવાંનો પણ પ્રયત્ન કરતો હતો.

ગ્રીષ્માની હત્યા કર્યા પછી ફેનિલ હોસ્પિટલથી કામરેજ પોલીસ સ્ટેશનના લોકઅપમાં લઇ જવામાં આવ્યો હતી. હત્યા થઈ તેના 6 દિવસ પછી હજુ સુધી ફેનિલને તેના પરિવારમાંથી કોઈ મળવા પણ આવ્યું નથી. આ હત્યાના પ્લાનિંગ માટે તે જે મિત્રો, પિતરાઈ ભાઈને મળ્યો હતો તેઓ ને પોલિસ દ્વારા બોલાવી આગળ ની પુછપરછ કરવામાં આવી રહી છે.

મોટાભાગના લોકો ફેનિલ અને ગ્રીષ્મા પ્રત્યેની લાગણી સમજતા હતા. અને લગભગ દોઢ વર્ષથી તેને ગ્રીષ્માનો પીછો છોડી દેવા માટે પણ કહેતા હતા. મિત્રોઅને સગા નિવેદનો આપવા પૂરતા જ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. પરંતુ કોઈએ પણ ફેનિલ સાથે વાત પણ કરી નહોતી.

ગ્રીષ્માના હત્યા કરનારા ફેનિલને પોલીસ શુક્રવારે ગાંધીનગર એફએસએલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેનો વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. અને મહત્વનું એ છે. કે હત્યા પહેલા ફેનિલની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી જેમાં ફેનિલ તેના મિત્ર સાથે વાત કરતો હતો. અને તેમાં ગ્રીષ્માની હત્યા કરવાનું કહ્યું હતું. આ ટેપનો વોઇસ ફેનિલનો જ હતો કે નહિ તે જાણવા માટે ફેનિલ પાસે 25 જેટલા ડમી વાક્યો 3-3 વાર બોલાવવામાં આવ્યા હતા.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.