પૈસા કમાવવા થશે આસાન, ચૂપચાપ ઈલાયચી અહીંયા રાખો અને જોવો…

પૈસા કમાવવા થશે આસાન, ચૂપચાપ ઈલાયચી અહીંયા રાખો અને જોવો…

જે ગતિથી અત્યારે મોંઘવારી વધવા લાગી છે. બધી સસ્તી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે અને જો આ લૂંટફાટ સમાજ માં થઈ રહી છે,તો દરેક નો એક જ હેતુ છે પૈસા કમાવવા મનુષ્ય પૈસા ને લઈને એટલા બધા આકર્ષિત એટલા માટે થઈ ગયા છે કેમ કે તેમની જરૂરિયાતો વધવા લાગી છે. આપના શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે. કે જ્યારે બધાજ રસ્તા બંધ થઇ જાય છે ત્યારે એક રસ્તો ખુલ્લો હોય છે. ઉપાય એમ તો તમે કેટલાય ઉપાય કર્યા હશે જેનાથી પૈસા નો વધારો થાય પરિવારમા સુખ શાંતિ રહે પણ એનું પરિણામ ખરાબ જ આવે છે.

આજે અમે તમને બધાના ઘર માં વપરાતી વસ્તુનો એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જે તમને સંપત્તિ અને સુખથી સજાવશે. ઈલાયચી એક એવો પદાર્થ છે જેનો હિન્દૂ ધર્મમાં જેની વધારે શોધ કરવામાં આવે છે જોકે લવિંગ અને ઈલાયચી હંમેશા જોડેજ હોય છે પણ ઈલાયચી એક એવી વસ્તુ છે જે તમારી બધી તકલીફો દૂર કરશે.તો ચાલો જાણીએ, ઈલાયચી ના મુખ્ય ઉપાય કેવા છે જે તમને પૈસાથી માલામાલ કરી દેશે.

આજ નો આ ઉપાય એ લોકોને કામ આવશે જેમને જિંદગી માં હાર માની લીધી છે. અને જો તમને એવું લાગે છે કે જિંદગી ના મધ્યભાગમાં એકલા પડી ગયા છો,અને જેનાથી પણ ઉમ્મીદ રાખો એ તમને દગો આપે છે.

અને જો તમે એવું વિચારી રહ્યા છો તમારા જ જીવન માં આ બધી મુસીબતો આવે છે તો એમાં કાઈ મુંઝાવવાની જરૂર નથી. આજના આ સમાધાન પછી તમારી મુસીબતો નો અંત આવવાનો છે ત્યારથી જ તમારી સફળતા નો નવો રસ્તો દેખાશે . આ બધા ઉપાયો તમારે ઘરે એકલા હોય ત્યારેજ કરવાના છે અને જો તમને કોઈ જોઇ જાય છે તો અસફળતાનો સામનો કરવો પડશે .તો ચાલો જાણીએ એવા ઉપાય વિશે જેને લાખો લોકોના જીવનમાં કર્યું છે પરિવર્તન એક માત્ર ઈલાયચી તમારા જીવનને ઉંચાઈ પર લઇ જાય છે.

એના માટે, તમારે 21 લીલીઈલાયચીની જરૂર પડશે જો ઈલાયચી ઘરે ના હોય, તો પછી બજાર માંથી ખરીદવી. તેને હાથમાં લઈને પૂજા ગુહ માં પ્રવેશ કરો અને હાથ જોડીને આ મંત્ર બોલવા- ૐ શ્રી શ્રીયે નમઃ ભગવાન ને ધ્યાનમાં રાખીને આ મંત્રનો 108 વાર જાપ કરવો.આ કરતી વખતે ધ્યાનમાં રાખો કે કોઈ પણ વ્યક્તિ તમને ઠેચ પહોંચાડશે નહી, એટલા માટે સૂચના આપવામાં આવી છે કે આ ઉપાય એકલા હોય ત્યારે જ કરવાનો છે.

હવે તે સ્થાન પરથી ઉભા થઈ ને ઈલાયચી ને જમણા હાથની મુઠ્ઠી માં રાખવી. આ સ્થિતિમાં, બધી ઘરની અંદર ની બધી રૂમોમાં જઈને 7 વાર ઘરની પરિક્રમા કરવી અને પછી પાછા પૂજાગુહ માં પ્રવેશ કરો. હવે તમારે લાલ રંગના કપડાંની જરૂર પડશે હવે આ કપડામાં ઈલાયચી નાખીને પોટલી બાંધી દો અને ધ્યાન રાખો કે પોટલી બાંધવા માટે લાલ ધાગા નો ઉપયોગ કરવો અને ધાગા નો રંગ બીજો હશે તો આ ઉપાય ખંડિત થઈ જાય છે.

હવે આ પોટલીને લઈને ઘરમાં કોઈ જોઈ ના શકે તેવી જગ્યા પર મુકવી જેને તમારા શિવાય બીજા કોઈની નજર માં ના આવે. આગલા 21 દિવસ સુધી પોટલીને સ્પર્શ કર્યો વગર ત્યાંજ રહેવા દેવી. 21 દિવસ પૂર્ણ થયા પછી, પોટલી લો અને નદી માં પધરાવી દેવી. જો તમારી નજીક કોઈ ઝાડ હોય, તો તે જમીનની નીચે પણ દબાવવામાં આવે છે શાસ્ત્રોના અનુસાર જો તે પીપળાના ઝાડ નીચે તમારા ભાગ્ય માટે ખૂબ જ શુભ રહે છે.

આવા પગલાં લેવાથી તમારા જીવનમાં ચાલતી મુશ્કેલીઓ નો વધારો થશે. પછી, તમારું અટકેલા કામો પૂર્ણ થઇ જશે.અને તમારું પરિવાર ખુશીથી રહશે. તમને જાણીને આશ્વર્ય થશે કે જેનાથી તમારી આવક માં વધારો થશે અને તમે લાખો રૂપિયાની કમાણી કરી શકશો.
નોંધ. આ ઉપાય ચાલુ કરવા માટે પૂનમનો દિવસ ખૂબ સારો છે.

પૈસા કમાવવા થશે આસાન, ચૂપચાપ ઈલાયચી અહીંયા રાખો અને જોવો…

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.