શું તમે જાણો છો??, ચલણી નોટોની બોર્ડર પર કેમ અલગ અલગ “ત્રાસી લાઈનો” બનાવવામાં આવે છે??, જાણો તેની પાછળનું કારણ…

શું તમે જાણો છો??, ચલણી નોટોની બોર્ડર પર કેમ અલગ અલગ “ત્રાસી લાઈનો” બનાવવામાં આવે છે??, જાણો તેની પાછળનું કારણ…

વિશ્વના તમે કોઈપણ જગ્યાએ જાઓ તો ત્યાં કોઈ પણ વસ્તુની ખરીદી અને હરવા ફરવા માટે તમારે દરેક દેશની અંદર ચલણ એટલે કે રૂપિયા ની જરૂર તો પડશે જ. તેવી રીતે દુનિયાના અમુક દેશની અંદર ડોલર યુરો કાતો અમુક જગ્યા ઉપર રૂપિયા નો ઉપયોગ. તેમજ ઘણી જગ્યા ઉપર પાઉન્ડનો પણ ઉપયોગ થાય છે. આવી જ રીતે ભારત દેશની અંદર ચલણ તરીકે રૂપિયાનો ઉપયોગ થાય છે. ખાસ વાત એ છે કે, ભારતીય ચલણી નોટો થોડા સમય પહેલા નવી નીકળી હતી. જોવા માટે ખૂબ જ સારી લાગે છે.

પરંતુ શું તમે રોજિંદા જીવનમાં ચલણી નોટોનો ઉપયોગ કરો છો, ત્યારે તે નોટો ને ધ્યાનથી જોઈ છે ખરી??. ખરેખર ચલણી નોટો ની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના રહસ્ય છુપાયેલા હોય છે. અને તેને ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવી હોય છે. આજે અમે તમને ભારતીય ચલણી નોટ ની અંદર એક ખાસ રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ખરેખર ભારતીય ચલણી નોટ અને તમે ધ્યાનથી જોશો તો તેના નોટ ની ધાર ઉપર એક ત્રાંસી રેખા દોરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ૨૦૦, ૫૦૦, કે ૧૦૦, અથવા ૫૦ ની નોટો ઉપર અલગ અલગ પ્રકારની ખાંસી રેખાઓ દોરવામાં આવી હોય છે. આપણે રોજિંદા જીવનમાં આ પ્રકારની ચટણીનો ઉપયોગ કરીએ છીએ પરંતુ ક્યારેય, આ ચલણી નોટોને ધ્યાનથી જોઈ નથી અને એવું જાણવાની કોશિશ પણ કરી નથી કે, ચલણી નોટોની ઉપર દોરેલી આવી ત્રાસી લાઈનો નો ખરેખર શું અર્થ થાય છે. આજે અમે તમને આ લેખ ની અંદર તેમના વિશે વિગતવાર માહિતી જણાવવા જઈ રહ્યા છીએ.

ખરેખર ભારતની અંદર અનેક પ્રકારના મૂલ્યોની અલગ અલગ પ્રકારની નોટો છાપવામાં આવે છે, જેમકે પાંચની નોટ હોય અથવા તો 10 ની નોટ હોય અથવા ૨૦ ની નોટ હોઈ, અથવા તો પચાસની નોટ થી લઇ ને 2000 ની નોટ સુધી નું ચલણી નાણું ચલણ માં છે. આપણે કોઈ વસ્તુને ખરીદવા માટે અથવા તો કોઈ પણ વસ્તુને મોજશોખ પૂરા કરવા માટે ખાલી તેનો ઉપયોગ કરીએ છીએ. તમે ક્યારે ભારત દેશની ચલણી નોટોને સરખી રીતે ધ્યાનથી જોઈ છે ખરી?, જો તમે સરખી રીતે ધ્યાનથી જોશો તો તેની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી રહસ્યમય ડિઝાઇનો છે.

તમે જોયો જ નહોતો ને ધ્યાનથી જોશો તો તેમની બોર્ડર ઉપર અલગ અલગ પ્રકાર ની ત્રાસી રેખાઓ દોરેલી છે. તે અલગ-અલગ ચલણી નોટો ની કિંમત પ્રમાણે અલગ અલગ પ્રકારની ડિઝાઇન દોરેલી હોય છે. તે ત્રાસી લાઈનો જે મૂલ્ય વધે છે તેમ તેમ વધે છે અને મૂલ્ય ઘટે છે તેમ ઘટે છે. જે લોકોએ ચલણી નોટોની બોર્ડર ઉપર દોરેલી આવી ત્રાંસી રેખા પર ધ્યાન આપ્યું છે અને ભાગ્યે જ તેનો અર્થ જાણતા હશે..! આજે તમને તેના અલગ અલગ પ્રકારના અર્થ વિશે જણાવવા જઈ રહ્યા છીએ

ખરેખર ચલણી નોટોના કિનારાની ઉપર દેખાતી ત્રાંસી રેખા ઓ ‘ બ્લીડ માર્કસ ‘ કહેવામાં આવે છે. આ બ્લીડ માર્કસ ખાસ કરીને દ્રષ્ટિહીન લોકો માટે બનાવવામાં આવી છે. આ રેખા ઓ ની મદદ થી જે લોકોને આંખે જોઇ શકતા નથી તે લોકો માટે ખૂબ જ કામની વસ્તુ છે. ખરેખર જે લોકો દ્રષ્ટિહીન છે તેઓ આ રેખાઓ ને લીધે નોટની કિંમત સમજી શકે છે. તેઓ નોટની ઉપર આ દેખાવોને સ્પર્શ કરીને, તમને કહી શકે છે કે તે કેટલા રૂપિયાની નોટ છે..!

એના કારણે ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ અને 2000 ની નોટ ઉપર અલગ પ્રકારની લાઈનો બનાવવામાં આવે છે. અને આ પ્રકારની ત્રાસી લાઈનો ને કારણે નેત્રહીન લોકો તેમની કિંમત જાણી શકે છે. આ ત્રાસી લાઈનો ને લીધે કોઈપણ બીજા લોકો તેમને મૂર્ખ બનાવી શકતા નથી. તો ચાલો હવે નોટની કિંમત ઉપર આપણે થોડીક નજર નાખીએ.. ખરેખર નોટ ની કિનારી ઉપર આવેલી આ પ્રકારની ત્રાસી રેખાઓ નોટ ની કિંમતને દર્શાવે છે

તમને જણાવી દઈએ કે, ૧૦૦ રૂપિયાની નોટની ઉપર બંને બાજુ ચાર ચાર લાઈન છે. જેની ઉપર આંગળી વધારાની સાથે જ નેત્રહીન લોકો સમજી શકે છે કે આ સો રૂપિયાની નોટ છે. આ ઉપરાંત, ૨૦૦ રૂપિયા ની નોટ ના કિનારે ચાર ચાર લાઈનો હોય છે અને તેમની વચ્ચે બે ઝીરો પણ લાગેલા હોય છે. જ્યારે આપણે ૫૦૦ ની નોટ ની વાત કરવામાં આવે તો એમાં ૫ ત્રાસી રેેખાઓ જોવા મળે છે. જ્યારે ૨૦૦૦ ની નોટ ની બંને બાજુ સાત સાત લાઈનો બનાવવા માં આવી છે. આ તમામ દેખાવની મદદથી નેત્રહીન લોકો ખૂબ જ સરળતાથી નોટની કિંમત ને ઓળખી શકે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275