શું ખરેખર ગ્રીષ્માના હત્યારા ફેનીલે નસ કાપી અને ઝેર પીધું હતું?? સાચી હકીકત જાણીને તમને ખુબ ગુસ્સો આવશે…

સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા પાસોદરા વિસ્તારમાં, ફેનિલ નામનો છોકરો એક તરફી પ્રેમમાં પાગલ બનીને, ગ્રીષ્મમાં નામની છોકરી નું ગળું કાપીને તેમના પરિવાર ની સામે ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખી હતી. એમાં છે જેના સુરત સહિત સમગ્ર રાજ્યની અંદર પડઘા પડયા છે. તમને જણાવી દઈએ કે, ફૂલ જેવી માસૂમ દીકરીની આવી ઘાતકી હત્યા ને લઈને આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે.
વાત કરીએ તો, માસુમ દીકરીની હત્યા પછી, તેનો હત્યારો ફેનીલ એ ઝેરી દવા પીને હાથની નસો કાપી હતી, તેવામાં પોલીસે તેને સારવાર માટે સુરતની અંદર આવેલી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માહિતી પ્રમાણે, ફેનીલ ની આ માહિતી સામે આવતા ચોંકાવનારી ઘટના નો ખુલાસો થયો છે. વાત કરે તો, ફેનીલ એ દવા પીવા નું નાટક કર્યું હતું, અને તેમણે હાથની નસો નહીં માત્ર ચામડી જ કાપી હોવાનું ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ સમગ્ર ઘટના બાબતે, સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ ફેનીલ આમના યુવા બાબતે જણાવ્યું હતું કે, જ્યારે તમને લાવવામાં આવ્યો ત્યારે, તેમના હાથના કાંડાની ઉપર પાંચથી છ નાના નાના ઘા હતા. તેમજ તપાસ ની અંદર એવું જાણવા મળ્યું હતું કે તેમની નસો બચી ગઇ છે. માત્રને માત્ર ચામડી કપાણી છે. તેવામાં ફેનીલ નું તાત્કાલિક ઓપરેશન કરીને, તેના હાથની અંદર ૧૦ ટાંકા લીધા હતા.
આ ઉપરાંત, ઝેરી દવા પીધી હોવાની કોઈપણ history મળી આવી નથી. અને ઊંઘની ગોળીઓ પહેલેથી જ લેતો હોવાનો ફેનીલ કરી રહ્યો હતો. ત્યાર પછીની વાત કરીએ તો, ફેેનીલ ઓપરેશન થયા પછી તેમની હાલત સ્ટેબળ થઈ હતી અને, પ્લાસ્ટિક સર્જરી વિભાગ ની અંદર તેને ફેરવી દેવામાં આવ્યો હતો. લગભગ તેમના હાથ ના કાંડા ની અંદર પ્લાસ્ટિક સર્જરી થઈ ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે, પ્લાસ્ટિક સર્જરી થયા પછી તેમને ઈ ત્રણ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અત્યારે આ હત્યારો ફેેનીલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની અંદર છે. હવે આ છોકરાને પરિવારજનો દ્વારા મળવા જેવો કે નહીં એ કામ સમગ્ર પોલીસની હાથમાં છે. આ ઉપરાંત ગ્રીસમાં હત્યાકેસની અંદર, હોસ્પિટલ ની અંદર ફેનીલ ને દાખલ કરવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં દાખલ ફેનીલ ૪૮ કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગ ની અંદર તેમને સારવાર આપવામાં આવી રહી હતી, ત્યાર બાદ ડૉક્ટરો એવું જણાવ્યું હતું કે તેમની અત્યારે તબિયત સ્થિર છે એટલે તેને રજા આપી દેવામાં આવી છે. વાત કરે તો તેનું કાર્ડ બન્યા પછી, રજા આપી દેવામાં આવશે, જ્યારે તેના શરીરની અંદર કોઈ બીજા પ્રકારના કોમ્પ્લીમેન્ટ દેખાતા નથી.