ગઢડામાં શિક્ષકે ધોરણ 6ની વિદ્યાર્થીની ને પ્રેમ જાળમાં ફસાવી, માતા-પિતાએ મેસેજ વાંચ્યા તો આવી ગયા ધોળા દિવસે અંધારા.. જાણો..!

ગઢડામાં શિક્ષકે ધોરણ 6ની વિદ્યાર્થીની ને પ્રેમ જાળમાં ફસાવી, માતા-પિતાએ મેસેજ વાંચ્યા તો આવી ગયા ધોળા દિવસે અંધારા.. જાણો..!

છેલ્લા 1 અઠવાડિયામાં વિદ્યાર્થીઓને અનુલક્ષીને આ ૫માં ખુબ આઘાત જનક સમાચાર છે. વિદ્યાનગરમાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા, તો હાંસોટમાં શિક્ષકે બાળકીનું ફ્રોક ફાડીને વિકૃતિ દેખાડી તેમજ સુરત અને વડોદરામાં તો શાળામાં ભણતા બાળકોએ પરીક્ષાના ડરના કારણે આપઘાત કરી લીધો…

અને હવે બોટાદના ગઢડામાંથી એક સમાચાર મળી રહ્યા છે જે મુજબ વિદ્યાર્થી અને ગુરુના સબંધો લજવાવા જઈ રહ્યા છે. કહેવાઈ છે કે માતા અને પિતા બાદ એક શિક્ષક જ બાળકને ભવિષ્યની રાહ દેખાડતા હોઈ છે. પરતું છેલ્લા એક અઠવાડિયાથી બનેલા કિસ્સાઓમાં એક શિક્ષક જ બાળક પર નજર બગડીને મનોવૃત્તિ બગાડી છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સરકારી સ્કૂલમાં એક શિક્ષક ફરજ બજાવે છે. જેણે ધોરણ 6 ની એક વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી છે. આટલું જ નહીં પરંતુ તેને વિદ્યાર્થીને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ તેને પ્રેમ પ્રકરણના પાઠ ભણાવ્યા હતા. આ સમાચાર સામે આવતાની સાથે જ શિક્ષણ જગતમાં માઠા સમાચાર સાબિત થયા છે..

શિક્ષક પોતાની મર્યાદા ભૂલીને વિદ્યાર્થીની સાથે દુર્વ્યવહાર આચાર્યો .છે આ બાબત સામે આવતા ની સાથે જ વિદ્યાર્થીઓના વાલીઓ પણ ખૂબ આકોર્ષમાં આવી ગયા છે. આ શિક્ષક વિદ્યાર્થીને સ્કૂલ શરૂ થતાની સાથે તેની સાથે અડપલા કરતો હતો. તેમજ જ્યારે સ્કુલ ઓનલાઇન ચાલતી હતી..

જ્યારે તે વીડિયો કોલ અને મેસેજ કરીને વિદ્યાર્થીની સાથે પ્રેમ ભરી વાતો કરતો હતો. વિદ્યાર્થીના વાલીને આ બાબતની જાણ થતા તેણે મોબાઈલ પર મેસેજ અને વિડીયો કોલ જોયા હતા. આ તો તેની સાથે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કારણકે માત્ર 6ઠા ધોરણ માં ભણતી વિદ્યાર્થીની અને તેની સાથે નરાધમ શિક્ષક પણ આ કાવતરામાં ફસાવી રહ્યો હતો.

તેણે માસૂમ દીકરીને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ તેની સાથે દુરવ્કયવહાર કરવો એ એક શિક્ષક તરીકે યોગ્ય બાબત કહેવાય નહીં વિદ્યાર્થીના વાલી તેમજ ગામના લોકોએ ભેગા મળીને આ શિક્ષક ના તમામ કારનામાને ખોલી પાડ્યા હતા. તેમજ પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચતા અનેક બાબતો ના ભાંડા ફૂટ્યા છે.

આરોપીને પોલીસ હવાલે કરાયો

સમગ્ર પ્રકરણે પી.એસ.આઈ. આર.બી. કરમટીયા તથા પોલીસ સ્ટાફે વધારે તપાસ હાથ ધરી ગઢડા શહેરમાં રહેતા શિક્ષક શબ્બીર અહેમદભાઈ બોળાતર (ઉં.વ. 35)ની પોલીસે ધરપકડ કરી પોસ્કો એકટ સહિતની કલમ મુજબ ફરીયાદ દાખલ કરી હતી. શિક્ષણ ક્ષેત્રે વાલીઓની આંખ ખોલતા આ ચોંકવનારા કિસ્સાના ઘેરે પ્રત્યાઘાત પડ્યાં છે

આ કિસ્સો થોડા સમય પહેલા જ બનેલો છે પણ વાલીઓ માટે ચેતવણીરૂપ છે. તો પોતાના દીકરા-દીકરીઓના ફોન ચેક કરતા રહેવામાંજ ભલાઈ છે. આશા છે તમે બધા આ પોસ્ટને વધુ ને વધુ શેર કરી દરેક વાલીઓ સુધી આ પોસ્ટ પહોંચાડો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.