ગ્રીષ્મા કેસમાં આવ્યા મોટાં સમાચાર!! જલ્દી ફેનિલની કાર્યવાહી કોર્ટમાં રજૂ થશે અને ગ્રીષ્માને…

ગ્રીષ્મા કેસમાં આવ્યા મોટાં સમાચાર!! જલ્દી ફેનિલની કાર્યવાહી કોર્ટમાં રજૂ થશે અને ગ્રીષ્માને…

ગ્રીષ્મા હત્યાકાંડે ફેનીલ સામે સોમવારે 2500પાનાની ચાર શીટો દાખલ કરવામાં આવી હતી આ કેસને હવે સુરતની કોર્ટમાં પેશ કરવામાં આવશે આ કેસના દરેક સાક્ષીઓની હાજરી લેવામાં આવશે કામરેજ પોલીસે તેની સામે 2500પાનાંની ચાર શિટો દાખલ કરી છે.

જેમાં 2300 પંચનામા 130 સાક્ષીઓ 128 પુરાવા ઉપરાંત મેડિકલ નો પુરાવો ફોરેન્સિક નો પુરાવો અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે ફેનિલ સામે કેસની નોંધણી કરવામાં આવી છે અને હત્યાનો કેસ સેન્સેકસ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે એટલે આ કેસને સેન્સેકસ કોર્ટમાં પેશ કરવામાં આવશે.

આ કેસને અહીંની કોર્ટમાંથી ટ્રાન્સફર કરીને સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારબાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે સાક્ષીઓને બોલાવીને આ કેસની સુનાવણી કરવામાં આવશે આ કેસની સુનાવણી કરીને ગ્રીષ્માને ન્યાય આપવામાં આવશે તેવી સૌની આશા છે.

આ કેસ બાબતે દરેક પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જલ્દી ફેનિલની કાર્યવાહી કોર્ટમાં રજૂ થશે અને ગ્રીષ્માને ન્યાય મળશે મિત્રો તમારું શું કહેવું છે આ બાબત ઉપર તે વિશે તમારા મંતવ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.