બાવળવાળા મેલડી માતાજીના મંદિરમાં આવેલા અખંડ જ્યોત ના દર્શન માત્રથી જ બધા જ દુખીયાઓના દુઃખો દૂર થઇ જાય છે.

બાવળવાળા મેલડી માતાજીના મંદિરમાં આવેલા અખંડ જ્યોત ના દર્શન માત્રથી જ બધા જ દુખીયાઓના દુઃખો દૂર થઇ જાય છે.

ભારત દેશ આસ્થાનો અને શ્રદ્ધાનો દેશ છે, આપણા દેશમાં નાના મોટા હજારોની સંખ્યામાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ તમામ મંદિરોમાં દેવી-દેવતાઓ હાજરા હજુર બિરાજમાન છે. આજે આપણે એક એવા જ મેલડી માતાજીના મંદિર વિષે જાણીએ આ મંદિર ભાવનગરના સિહોરમાં આવેલું છે.

સૌરાષ્ટ્રની ધરતી પર ઘણા બધા મંદિરો આવેલા છે.આજે આપણે મેલડી માતાજીના એવા જ એક મંદિર વિષે જાણીએ જે શિહોરના ખાડીયાવાળા વિસ્તારમાં આવેલું છે. આ મેલડી માતાજીને બાવળવાળા મેલડી મા તરીકે ઓળખવામાં આવે છે.

અહીંયા રોજે રોજ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે. માતાજીના આ મંદિરમાં નવરંગ માંડવાનું આયોજન દરવર્ષે કરવામાં આવે છે.આ જગ્યાએ માં મેલડીના દર્શન કરવા અહીંયા રોજે રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે અને તેમને જેટલા પણ દુઃખો હોય એ માં મેલડી પાસે આવીને કહે છે.

માં મેલડીના મંદિરમાં દર્શને આવતા બધા જ ભક્તોના દુઃખો બાવળવાળા મેલડી માતાજીના આશીર્વાદથી જ દૂર થાય છે. આ મંદિરમાં માતાજીની અંખંડ જ્યોત પણ છે.આ જ્યોતના દર્શન કરવાથી જ બધા ભક્તોની મનોકામનાઓ પુરી થાય છે,

અહીંયા મંદિરમાં જેટલા પણ દુખીયાઓ આવે છે તે બધા જ ભક્તોના દુઃખો દૂર થઇ જાય છે. માતાજી ઘણા બધા પરચાઓ પણ પુરે છે અને માતાજી અહીંયા હાજરા હજુર બિરાજમાન છે જે ભક્તોના બધા જ દુઃખો પણ દૂર કરે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275