મોબાઇલમાં ફિલ્મ બતાવવાનું કહી 15 વર્ષની સગીરા સાથે 8 નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચર્યુ, અને વિડીયો પણ ઉતાર્યો, જાણો પછી શું થયું???

મોબાઇલમાં ફિલ્મ બતાવવાનું કહી 15 વર્ષની સગીરા સાથે 8 નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચર્યુ, અને વિડીયો પણ ઉતાર્યો, જાણો પછી શું થયું???

શહેરા તાલુકાના એક ગામમાં બીજા રાજયના માણસો ઠેકેદાર થકી પરિવારનું ગુજરાન ચાલે તે આશયથી આવતા હોય છે. ત્યારે 5 માસ પહેલા બે સગા ભાઈઓનું કુટુંબ પણ આ ગામમાં આવ્યું હતું. 8 માર્ચના 4 વર્ષીય બાળકી તેમજ તેના ભાઈ બહેન રમતા હતા. અને તેમના માં બાપ મજૂરી કરી રહ્યા હતા. ત્યારે તેણીનો સગો 16 વર્ષીય પિતરાઈ ભાઈ ત્યાં આવી તેને મોબાઈલમાં ફિલ્મ બતાવું એમ કહી એને ઊંચકી તેઓની ખોલી (ઝૂંપડી) પાછળ આવેલી ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

માતાએ પુછતા બાળકીએ આપવીતી જણાવીસાંજે 7 કલાકે 4 વર્ષીય બાળકી રડતી રડતી આવતા તેને તેની માતાએ રડવાનું કારણ પૂછ્યું તો જણાવ્યું કે સગો પિતરાઈ ભાઈ ફિલ્મ દેખાડવાના બહાને તેને લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું છે. આથી તેણીના ગુપ્તભાગે જોતા રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. આથી પાછળ પિતરાઈ ભાઈ આવતા તેને પૂછતાં તેણી પડી ગઈ હોવાનું જણાવ્યું હતું. પણ પડી જાય તો બીજે પણ ઈજાઓ થાય. આ બાબતે ૧૬ વર્ષીય સગીરની માતાને પણ જાણ કરી હતી.

પોલીસે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરીરાત્રીના તેઓના ઠેકેદારને મળવા જતા તેઓ હાજર નહતા આથી બીજા દિવસે ઠેકેદારને મળી સમગ્ર ઘટનાથી વાકેફ કતા ફરિયાદ કરવા માટે જણાવ્યું હતું. આથી ગુરુવારના રોજ 4 વર્ષીય બાળકીને લઈ તેની માતા શહેરા પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધી સગીરને હસ્તગત કરી કાર્યવાહી હાથ ધરી છે.

ધોળકામાં 2 દિવસ અગાઉ 15 વર્ષની સગીરા સાથે તેના મિત્ર સહિત 8 યુવકોએ દુષ્કર્મ આચર્યું છે જે મામલે ધોળકા ટાઉન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.પોલીસે હાલ 8 આરોપીની અટકાયત કરીને સગીરાને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

સગીરાને તેના મિત્ર બાઈક પર લઈ ગયા બાદમાં દુષ્કર્મ આચર્યુધોળકામાં રહેતી સગીરા 10 માર્ચે તેના મિત્ર સાથે બાઇક પર ગઈ હતી, ત્યારે તેના મિત્ર અને અન્ય યુવકો તેને ગામના બોર કૂવા પાસે લઈ ગયા હતા. ત્યારબાદ એક બાદ એક એમ 8 આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ આરોપીઓ સગીરાને તેના ઘરે પણ મૂકી ગયા હતા. સગીરાએ આ બનાવ અંગે ઘરે જાણ કરી હતી. જેથી સગીરાના પરિવારે આ મામલે ધોળકા ટાઉનમાં સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયાધોળકા ટાઉન પોલીસે બનાવ મામલે 8 આરોપીની અટકાયત કરી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, સગીરાને તેના ઘરેથી જ તેના જ પરિચિત યુવકો બાઇક પર લઈ ગયા હતા અને દુષ્કર્મ કરીને તેના ઘર પાસે ઉતારી હતી. સગીરાને સારવાર માટે ધોળકા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યારબાદ સગીરાને અમદાવાદ સોલા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આરોપીઓના પણ મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા.

આ અંગેની વિગતો એવી છે કે, પાંડેસરામાં હવસખોરે 4 વર્ષીય માસૂમ બાળકીનું ચોકલેટ આપવાની લાલચે અપહરણ બાદ અડપલાં કરતા ચકકચાર મચી ગઈ છે. બાળકીએ સમગ્ર ઘટના ઘરે જઈને પરિવારને કહેતા પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. મૂળ ઓરિસ્સાના વતની અને છેલ્લા સાત વર્ષથી સુરતમાં રોજીરોટી કલાકમાં પરિવાર સાથે રહેતા શ્રમજીવી પરિવારની બાળકી હવસનો શિકાર બની છે.

બૂધવારે બપોરે બાળકી ઘર નજીક આંગણવાડીમાં અભ્યાસ માટે ગયા બાદ ગૂમ થઈ ગઈ હતી. જોકે, 3 કલાક બાદ ઘરે પરત ફરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. ગુમસૂમ રહેતી બાળકીની માતાએ પૂછપરછ કરતાં સમગ્ર વિગતો જાણીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીએ માતાને કહ્યું કે, પાડોશી અંકલને મેરે સાથ ગંદા કામ કિયા, ઓર કિસી કો બતાના મત.

મેં તુજે ચોકલેટ દેતા રહૂંગા. આ ઘટના સામે આવતા લોકોએ પાડોશી પ્રસન્ન કાશીનાથ પ્રધાનને રૂમમાંથી બહાર કાઢી ફટકાર્યો હતો. ત્યાર બાદ પોલીસને હવાલે કરી દીધો હતો. બાળકીની હાલત બગડી જતાં તેને મોડી રાત્રે હોસ્પિટલ ખાતે દાખલ કરાઈ હતી. હાલ તેને સારવાર ચાલી રહી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.