રાત્રે સુતા પહેલા નાભિ પર લગાવો હળદર,થશે આ 5 ગજબના ફાયદા…..

રાત્રે સુતા પહેલા નાભિ પર લગાવો હળદર,થશે આ 5 ગજબના ફાયદા…..

આજે અમે તમને હળદરના ફાયદા વિશે જણાવી રહ્યાં છીએ. હળદરમાં અનેક ઔષધીય ગુણો હોય છે, તમામ સમસ્યાઓમાં પણ લોકોને હળદરના સેવન કે તેના લેપથી રાહત મળે છે. હળદરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા અનેક તત્વો હોય છે. તે એન્ટીબેક્ટેરિયલ, એન્ટી-ઇંફ્લેમેટરી ગુણોથી પણ ભરપૂર હોય છે, જે પાચન અને ત્વચાની સમસ્યાઓમાં અસરકારક છે. હળદરના સેવનથી લઈને અનેક પ્રકારની સમસ્યાઓમાં તેની પેસ્ટ પણ લગાવવામાં આવે છે. નાભિમાં હળદર લગાવવાથી તમને ઘણા ફાયદા થાય છે. આવો જાણીએ નાભિમાં હળદર લગાવવાના ફાયદા વિશે.

ડુંટી પર હળદર લગાવવાથી તમને ઘણા પ્રકારના ફાયદા થઈ શકે છે. હળદરમાં કેલ્શિયમ, ફોસ્ફોરસ, સોડિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા ઘણા તત્વો મળે છે. આ ઉપરાંત હળદરમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટી-ઈન્ફ્લામેટ્રી ગુણ હોય છે. જેનાથી પાચન ક્રિયા સારી રહે છે. ડુંટી પર હળદરનો લેપ તમને ઘણા પ્રકારની સ્કિન પ્રોબ્લેમ્સથી પણ બચાવે છે.

ડાયજેશનમાં મદદ.હળદરને લગાવવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમને ઠીક રાખવામાં મદદ મળે છે. હળદરમાં ફાઈબરની ભરપૂર માત્રા હોય છે. તેને ખાવા અને લગાવવાથી તમને ફાયદો થઈ શકે છે. ભોજન પચાવવા માટે ફાઈબર એક જરૂરી તત્વ છે. તેનાથી પેટનો દુખાવો અથવા અપચાની સમસ્યા નથી થતી.

પીરિયડ્સમાં દુખાવાથી રાહત.પીરિયડ્સ વખતે દુખાવા અને પેટમાં ચુક આવવાની સમસ્યામાં પણ હળદરનું સેવન તમને ફાયદો પહોંચાડી શકે છે. તેનાથી પીરિયડ્સ વખતે થનાર દુખાવામાં પણ રાહત મળે છે.ઈન્ફેક્શનથી બચાવ.હળદરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લામેન્ટ્રી ગુણ હોય છે. ડુંટી પર હળદર અને સરસોનું તેલ મિક્ષ કરીને લગાવવો, તેનાથી બેક્ટીરિયલ અને શિયાળાની ઋતુમાં થનાર વાયરલ ઈન્ફેક્શનથી બચી શકાશે.

પેટમાં સોજાની સમસ્યા.અપચો અથવા કબજીયાતના કારણે પેટમાં દુખાવો કે સોજાની સમસ્યા થાય છે તો તેનાથી પણ તમે ડુંટી પર હળદર અને નારિયેળનું તેલ મિક્ષ કરીને લગાવી શકો છો. તેનાથી તમને સોજામાં પણ રાહત મળશે.ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે.હળદરમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. રાતે ડુંટી પર હળદર લગાવીને સુવો. તેનાથી વજન ઓછુ કરવામાં પણ મદદ મળશે.

રાત્રે સુતા પહેલા લગાવવી શા માટે જરૂરી?.ડુંટી પર હળદર લગાવ્યા બાદ થોડો સમય આરામ કરો. તેનાથી શરીર હળદરના ગુણોને એબ્ઝોર્બ કરી શકશે. આજ કારણ છે કે રાતમાં સુતી વખતે હળદરને લગાવવાની સલાહ આપવામાં આવે છે. ડુંટી પર હળદર સરસવ કે નારિયેળના તેલની સાથે લગાવો. તેનાથી હળદરના ગુણ ત્વચા પર અસરદાર રીતે કામ કરશે.

જ્યારે તમે ઓછામાં ઓછા 1-2 કલાક આરામ કરવા જઈ રહ્યા હોવ ત્યારે હંમેશા નાભિમાં હળદર લગાવો જેથી તમારુ શરીર નાભિ દ્વારા હળદરના ગુણધર્મોને શોષી શકે.રાત્રે સૂતી વખતે નાભિમાં હળદર લગાવીને આરામ કરો તો સારું રહેશે, જો કે દિવસમાં પણ 1-2 કલાક આરામ કરો તો દિવસ દરમિયાન નાભિમાં હળદર લગાવીને સૂઈ શકો છો. નાભિમાં હળદરને સરસવ અથવા નારિયેળના તેલ સાથે લગાવો, કારણ કે તેલમાં હળદર મિક્સ કરવાથી ત્વચા પર ઝડપથી કામ કરશે. જો પેટમાં દુખાવાની ફરિયાદ હોય તો નાભિમાં હળદર લગાવ્યા બાદ હળવા હાથે પેટની માલિશ પણ કરી શકો છો.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.