વધુ એક માસુમ દીકરીનો વિડીયો થયો વાયરલ!! કાલીઘેલી ભાષામાં દીકરી તેમના ટીચર સાથે વિડીયો કોલમાં વાતો કરે છે, વિડીયો જોઈને મજા આવશે…

વધુ એક માસુમ દીકરીનો વિડીયો થયો વાયરલ!! કાલીઘેલી ભાષામાં દીકરી તેમના ટીચર સાથે વિડીયો કોલમાં વાતો કરે છે, વિડીયો જોઈને મજા આવશે…

આજના આ સોશિયલ મીડિયાનાં જમાનામાં નવા નવા ઘણા બધા બાળકો ના વીડિયો ખૂબ વાયરલ થતા હોય છે, વાત કરીએ તો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર ઘણા નાના બાળકો ની વાતો વાળા વીડિયો ખૂબ વાયરલ થઇ જતા હોય છે, એમાં જ આ વીડિયોને જોઈને લોકોને પણ ખૂબ જ મજા આવતી હોય છે, આ પહેલા પણ એક છોકરા નો વિડીયો વાયરલ થયો હતો જેની અંદર છોકરો કરી રહ્યો હતો કે મને ટ્યુશનમાં ના આવડે. તે વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો હતો.

તે બાળક પછી વધુ એક દીકરી નો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહ્યો છે, તેમજ આ દીકરી નો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ થઈ રહ્યો છે. એ તો આ વીડિયોની અંદર બાળકી એની મમ્મી ને કહેતી નજરે ચડે છે કે, અંદર પેપર તો નથી, એનો અવાજ ખુબ જ ભુખ લાગી રહ્યો છે તેમજ તેની મમ્મી, નવા ને કારણે ટીચર ને ફોન કરે છે.

આ વીડિયોની અંદર આપણે જોવા મળે છે કે, સૌથી પહેલા તેની મમ્મી દીકરીની ટીચર ને ફોન કરે છે તેમ જ એવું કહેતા નજરે ચડે એવી છે કે, સુઈ ગયા હતા મેમ??, ત્યારે સામેથી ટીચર જવાબ આપે છે કે, નાના બોલો બોલો ભાભી.., તેવામાં દીકરીની માતા કહે છે કે, હેઝુ ને વાત કરવી છે. એવામાં માતા ફોન દીકરી ને આપે છે, ત્યારે આ દીકરી કહે છે કે, ઓલું પેપર ક્યા છે.???, તમે ક્યાં પેપર નાખ્યું હતું, મને મળતું નથી આમાં.

ત્યારે ટીચર કહે છે કે કયું પેપર બેટા??, તને કયુ પેપર નથી મળતું બેટા??, ઓલું તમે લખ્યું તું ક્યાં??, ત્યારે માસૂમ દીકરી કહે છે કે ચાલુ રાખજો, તેવામાં દીકરી થોડી વખત નોટ ની અંદર જુએ છે. ત્યારબાદ દીકરી એટલે બોલે છે કે આટલા જ પેપર હતા વિડીયોકોલ કરો વિડીયોકોલ. ક્યારે પીચર કહે છે કે આ વીડિયો કોલ કરું છું બેટા, હા વીડિયો કોલ કરું છું બેટા. દીકરી કહે છે કરો વિડીયોકોલ.

તેની મમ્મી ટીચર ને વિડીયો કોલ કરે છે, દીકરી નોટબુક વિડિયો ખોલીને દેખાડી ને કહે છે કે ક્યાં છે આમાં પેપર. આમાં કાંઈ પેપર મળતું નથી. શું નથી મળતું બેટા તને આમાં, તો કહે છે કે પહેલું હોમ વર્ક મને મળતું નથી, ત્યારબાદ આ દીકરી વિડિયો ખોલી અને તેના ટીચરને નોટબુક દેખાડે છે અને કહે છે કે, અમે આ લખી લીધું. વિચાર એવો કહે છે કે વાહ વેરી ગુડ, ખુબ જ સરસ હેઝું . તેમાં તેની પીચર કહે છે કે ફટાફટ એબીસીડી લખી નાખ ને. તો દીકરી કહે છે કે તે હવે કાલે લખીશું.

ત્યારબાદ દીકરી કહે છે કે મેમ એમ હું તે કાલે લખી નાખીશ. આ દીકરીને કાલીઘેલી ભાષા ની વાત કરવાની જીવનશૈલીને કારણે ખૂબ જ વાયરલ થઇ રહી છે. તેને ભણવામાં ખૂબ જ રસ દેખાઈ રહ્યો છે. ત્યારબાદ આ દીકરી તેના ટીચર ને ગુડનાઈટ અને બાઈ કહે છે. ત્યારબાદ તેની સામે ટીચર પણ દીકરીને good night bye કહે છે. આ દીકરી નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તેમજ લોકો પસંદ કરી રહ્યા છે.

આજના શોશિયાલ મીડિયા ના આ જમાનામાં કોઈ પણ બાળક ગમે ત્યારે વાયરલ થઇ શકે છે. એને કારણે અત્યારે ઘણા લોકો રાતોરાત પ્રસિદ્ધ થઈ જાય છે. તમારામાં કોઈ અનોખું ટેલેન્ટ હોય અને અનોખો કામ કરવાની ઈચ્છા હોય તો તમે, મીડિયા ઉપર વિડીયો બનાવીને, તે વીડિયો ને વાયરલ કરીને ખૂબ પ્રસિદ્ધ થઇ શકો છો. તેમાં અત્યારે ઘણા વિડીયો એવા હોય છે જેની અંદર આપણને ખૂબ જ શીખવા પણ મળતું હોય છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.