સુરતમાંથી ભણેલી-ગણેલી મહિલા ઝડપાઇ, પૈસા કમાવવા માટે કરતી હતી આવું કામ, કામ જોઈને પોલીસ પણ…

સુરતમાંથી ભણેલી-ગણેલી મહિલા ઝડપાઇ, પૈસા કમાવવા માટે કરતી હતી આવું કામ, કામ જોઈને પોલીસ પણ…

સુરતમાંથી આજના દિવસે એક ભણેલી ગણેલી યુવતી ઝડપાઈ હતી, તેમાં સુરત શહેરની અંદર આવેલા ડુમ્મસ રોડ પર રઘુવીર બિઝનેસ પાર્ક ની અંદર, એમ્બી સ્પા માંથી એક મહિલા પીએસઆઇ બનીને તોડ કરવા માટે આવેલી હતી, તે સમયે રિદ્ધિ શાહ નામની મહિલા ને એસઓજીની ટીમે તે મહિલા રંગેહાથ ઝડપી લીધી હતી. આ મહિલા નકલી પોલીસ બની ને મોટા મોટા સ્પા સેન્ટર જઈને તોડ કરતી હતી. તેની સાથે તેના સાગરીતો પણ જતા હતા.

પહેલા રિદ્ધિ નકલી પોલીસ બનીને પોતાના સાથીદારો સાથે, એક સ્પા સેન્ટર ની અંદર થી 30 હજાર રૂપિયા તોડ્ કર્યો હતો, આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે રિદ્ધિ શાહની ધરપકડ કરીને જેલ ભેગી કરી દીધી છે. ખાસ વાત તો એ છે કે, મહિલા પીએસઆઇ બની ને ઘણા બધા સ્પા સેન્ટર ને જઈને પોતાનો રોફ જમાવતી હતી, અને પૈસા બનાવવાની કોશિષ કરતી હતી.

પરંતુ પોલીસે ગણતરીના દિવસોમાં જ આ મહિલાને ધરપકડ કરી લીધી છે. અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવી છે. વિદિશા પોતે ન્યુઝ પોર્ટલમાં રિપોર્ટર તરીકે કામ કરે છે, પાસેથી જાણવા મળ્યું હતું કે, નામની આ મહિલા અગાઉ નર્સ તરીકેનું કામ કરતી હતી, પોલીસ ને આ વાત માનવામાં આવતી નહોતી, તેમજ આ ભણેલી-ગણેલી મહિલા ના લગ્ન વેસુ માં થયા હતા, અને અમુક કારણોસર છુટાછેડા લઈ લીધા હોવાની માહિતી પોલીસને મળી હતી.

આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપી રિદ્ધિ શાળા વડોદરા પોલીસની હદમાં આવેલા સ્પા ની અંદર તોડ કરવા જતી હતી, ખટોદરા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઇ બની ને હતી હતી, આ ઉપરાંત ઉમરા પોલીસ સ્ટેશનની અંદર આવતા સ્પા સેન્ટર ની અંદર તોડ કરવા જતી હતી ત્યારે ઉમરા પીએસઆઇ બની જતી હતી. આ મહિલાએ પૈસા કમાવવા માટે જે મગજ લગાવ્યું તે તદ્દન નિંદનીય છે.

રિદ્ધિ શાહ નામ ની મહિલા તેની સાથે રિપોર્ટર બનીને સ્પા સેન્ટર ની અંદર પોલીસના નામે રોફ જમાવતી હતી, પૈસાનો તોડ કરવા માટે, રિદ્ધિ શાહ નામની મહિલા પોતે પીએસઆઇ હોવાનો રોફ બતાવતી હતી. અને લાવો ડાયરી લાવો, અને કેટલા ગ્રાહકો આવ્યા છે. તેવો રોફ જમાવવા ની કોશિશ કરતી હતી.

આવી બધી તમામ પૂછપરછ કરીને કાઉન્ટર માંથી રૂપિયા કાઢી લીધી હતી, આ સમગ્ર ઘટનાની જાણ સુરત પોલીસને થતાં, પોલીસ અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગયા હતા અને ગણતરીના દિવસોમાં જ આ રિદ્ધિ શાહ નામની નકલી પોલીસને ઝડપી લીધી હતી અને ધરપકડ કરી લીધી હતી અને જેલ ભેગા કરી દીધી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.