અંકલેશ્વરમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં C.R પાટીલ રવાના થયા પછી રૂપિયાના વરસાદ વચ્ચે યુવાને હવામાં ફાયરિંગ કર્યું,જુઓ ભજનની રમઝટ વચ્ચે…

અંકલેશ્વરમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં C.R પાટીલ રવાના થયા પછી રૂપિયાના વરસાદ વચ્ચે યુવાને હવામાં ફાયરિંગ કર્યું,જુઓ ભજનની રમઝટ વચ્ચે…

લોક ગાયક કિર્તીદાન ગઢવીની લોક ચાહના દેશ અને વિદેશમાં પણ એટલી બધી છે કે તેઓના ડાયરામાં ડોલરોનો વરસાદ થતો હોય છે, ત્યારે ગુજરાતમાં પણ કિર્તીદાન ગઢવીના એક કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ થયો હતો. જેમાં ડાયરામાં ઉપસ્થિત લોકોએ તેમના કાર્યક્રમમાં રૂપિયા વરસાવ્યા હતા.. કચ્છના રતનાલમાં આ ડાયરાનું આયોજન હતું જેમાં કિર્તીદાન ગઢવી પર લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.

અમેરિકામાં પણ એટલાન્ટામાં થયો હતો ડોલરનો વરસાદ: થોડા સમય અગાઉ અમેરિકાના એટલાન્ટામાં લોક કલાકાર કિર્તીદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં તેમના એક ગીત પર અમેરિકન ડોલરોનો વરસાદ થયો હતો.. જેવું કિર્તીદાન ગઢવીએ ગીત કાયું લીલી લીંબડી રે…લીલો નાગરવેલનો છોડ…તે ગીત ગાતા જ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ઉત્સાહમાં આવી ગયા હતા..અને ડોલરની થપ્પી ઉડાવી હતી…મહત્વનું છે કે અમેરિકામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીએ ગુજરાતી સાથે હિન્દી ગીતો પણ રજૂ કર્યા હતા.

કચ્છમાં ડાયરા દરમિયાન ઉછળ્યા રૂપિયા: એટલાન્ટામાં કિર્તીદાન ગઢવીએ લોકગીતો અને હિન્દી ફિલ્મોનાં ગીતો ગાતાં ગુજરાતી મહિલાઓ સહિત સૌકોઈ ઝૂમી ઊઠ્યા હતા. મહિલાઓ સ્ટેજ પર ચડીને કિર્તીદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો હતો. કિર્તીદાન ગઢવીના આ લોકડાયરામાં ગુજરાતીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. બાદમાં એક અમેરિકન નાગરિક પણ ડોલરનો વરસાદ કરતો નજરે પડ્યો હતો. ત્યારે હવે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા રતનાલમાં કિર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન કાર્યક્રમાં ઉપસ્થિત લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275