યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલી ખુશીનો પરિવાર સાથે સંપર્ક તૂટતાં માતા-પિતા રડી રડીને દીકરીને ભારત લાવવા વિનંતી કરી રહ્યા છે…

યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલી ખુશીનો પરિવાર સાથે સંપર્ક તૂટતાં માતા-પિતા રડી રડીને દીકરીને ભારત લાવવા વિનંતી કરી રહ્યા છે…

હાલ યુક્રેન અને રશિયામાં જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેના લીધે ત્યાંના લોકોનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે. ત્યાંના લોકોની સાથે સાથે ભારતના લોકોનો પણ જીવ પણ અધ્ધર થઇ ગયા છે. કારણ કે હજારો ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા છે.

તે પોતાનો જીવ બચાવવા માટે સંતાઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં માતા પિતાની જીવ અઘ્ધર થઇ ગયો છે.માતા પિતા આજે કોઈપણ કિંમતે પોતાના બાળકોને જેમ બેન એમ જદલી પોતની પાસે બોલાવવા માંગે છે. ખુશીના પરિવારની પણ કઈ આવી જ સ્થિતિ છે.

મધ્યપ્રદેશના શાજાપુરની ખુશી યુક્રેનમાં અભ્યાસ અર્થે ગઈ હતી. અને આજે યુક્રેનમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેનાથી ખુશી પણ આજે યુક્રેનમાં ફસાઈ ગઈ છે.ખુશીનો પરિવાર આજે તેને કોઈપણ કિંમતે ભારત લાવવા માંગે છે.

ત્યાં ઇન્ટરનેટની સુવિધા બંધ થઇ જતા આજે માતા પિતાનો પોતાની દીકરી સાથે કોઈપણ જાતનો સંપર્ક નથી અને દીકરી ક્યાં છે અને દીકરી કઈ હાલતમાં છે. તેની પણ તેમને જાણ નથી. સ્થિતિને જોઈને ખુશીએ ભારત આવવાની પોતાની ટિકિટ બુક કરાવી દીધી હતી.

પણ અચાનક જ હવાઈ માર્ગ બંધ કરી દેતા તે ત્યાં ફસાઈ ગઈ છે.તેના પાછી દીકરીનો પરિવાર સાથે કોઈપણ જાતનો સંપર્ક નથી માટે તેના પરિવારમાં આજે માતમ જેવી સ્થિતિનું નિર્માણ થઇ ગયું છે.

માતા અને દાદીની રોઈ રોઈને ખુબજ ખરાબ હાલત થઇ ગઈ છે. લોકોને ત્યાં ખાવામાં પણ ખુબજ તકલીફ પડી રહી છે. માટે ખુશીનો પરિવાર તેને દેશમાં પરત લાવવા માટે આજે સરકારને રોઈ રોઈને મદદ કરી રહ્યો છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.