તારક મહેતાનો શો છોડ્યા પછી દયા ભાભી સાથે થયું એવું કે જાણીને તમે પણ હલબલી જશો…

તારક મહેતાનો શો છોડ્યા પછી દયા ભાભી સાથે થયું એવું કે જાણીને તમે પણ હલબલી જશો…

દુનિયામાં ઘણાં કલાકાર એવા હોય છે જેમનું ક્યારેય પણ રિપ્લેસમેન્ટ નથી કરી શકતું. આ કલાકારો લોકોને હસાવવામાં જેટલા માહેર હોય છે તેટલા જ રડાવવામાં પણ માહેર હોય છે આવી જ એક કલાકાર છે અભિનેત્રી દિશા વાકાણી. સબ ટીવી પર પ્રસારિત થતી લોકપ્રિય સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા દયા ભાભીનું પાત્ર ભજવી.

દરેક ઘરમાં જાણીતાં બનેલી દિશા વાકાણી એટલે કે દયાબેન આજે ભલે આ સિરિયલ થી દુર હોય પરંતુ સિરિયલમાં તેનું રિપ્લેસમેન્ટ શક્ય નથી એ વાતમાં કોઈ બે મત નથી જો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં હંમેશા હસતી અને ગરબા કરવા માટે તૈયાર રહેતી અભિનેત્રી દિશા વાકાણી એ પોતાના કરિયર દરમિયાન એક ગંભીર પાત્ર પણ ભજવ્યું હતું.

જેના પર કદાચ કોઈની નજર પડી નથી દિશા વાકાણી એ ફિલ્મ સી કંપનીમાં એક વિધવા લાચાર મા નું પાત્ર ભજવ્યું હતું જેના પતિનું નિધન થતા ક્વાટર પણ ખાલી કરાવવા આવે છે તેમજ તેના પર નાના બાળકને સાચવવાની જવાબદારી પણ હોય છે આ પાત્ર દિશા વાકાણી એ એટલી સહજતાથી ભજવ્યું હતું.

કે જોનાર પહેલી નજરે તેમને ઓળખી પણ ન શકે જો કે વર્2015માં દિશાએ મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા જે બાદ વર્ષ 2017માં તેમણે એક બાળકને જન્મ આપ્યો હતો.અને આ સમય દરમિયાન મેટરનિટી લીવ પર ગયા બાદથી જ દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી સિરિયલમાં પરત ફરી નથી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.