આખો ફાગણ મહિનો આ ત્રણ વસ્તુ દરરોજ ખાઓ, શરીરમાં જમા થયેલ કફને ખેચીને બહાર કાઢશે….

આખો ફાગણ મહિનો આ ત્રણ વસ્તુ દરરોજ ખાઓ, શરીરમાં જમા થયેલ કફને ખેચીને બહાર કાઢશે….

નમસ્કાર દોસ્તો,વસંતઋતુ આવે એટ્લે ફાગણ મહિનો યાદ આવે,વસંત ઋતુ એ ઋતુઓની રાણી કહેવાય છે.ફાગણ મહિનો યાદ આવે એટ્લે હોળી આવે, હોળી આવે એટ્લે ધાણી, ખજૂર અને ચણા યાદ આવે.જુવારની ધાણી,ખજૂરમાં કાળી ખજૂર,લાલ ખજૂર અને ચણામાં પણ સાદા ચણા અને હળદરવાળા ચણા.આયુર્વેદિક મુજબ જોઈએ તો ફાગણ મહિનામાં કફનો પ્રકોપ થાય છે.

આ માટે જુવારની ધાણી એ કફનો નાશ કરે છે,ત્યારબાદ ખજૂર,ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન,આયર્ન,પોટેશિયમ જેવા તત્વો રહેલા છે,માટે કફ મટાડવા ખજૂર પણ ખાવી જ જોઈએ.આ પછી ચણાની વાત કરીએ તો, ચણા સાદા પણ ખાઈ શકો છો પરંતુ હળદર-મીઠાવાળા ચણા ખાવા કારણ કે હળદર એ પણ કફનાશક છે.

આ ચણા હરતા-ફરતા ખાઈ શકો છો,ચણામાં હાઇ પ્રોટીન રહેલા હોય છે.માટે આ ત્રણેય વસ્તુ શરીરમાં જમા થયેલ કફને ખેંચી-ખેંચીને બહાર કાઢે છે.ટૂંકમાં આ ત્રણેય વસ્તુ આખો ફાગણ મહિનો ખાવી જ જોઈએ.આનાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ ખૂબ વધારો થાય છે.

નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.