આ 5 લોકોના ઘરમાં ક્યારેય નથી થતી બરકત, હંમેશા માતા લક્ષ્મી રહે છે નારાજ…

આ 5 લોકોના ઘરમાં ક્યારેય નથી થતી બરકત, હંમેશા માતા લક્ષ્મી રહે છે નારાજ…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ધાર્મિક માન્યતાઓની વાત કરવામાં આવે તો માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મી ઘરે ઘરે જઈને પોતાના ભક્તો ઉપર કૃપા વરસાવે છે એટલા માટે જ પહેલા ઘરની સાફ સફાઇ પણ કરવામાં આવે છે અને ઘણા લોકો ઘરમાં કલર કામ પણ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે જે ઘરમાં સાફ-સફાઈ નથી હોતી તેમજ તૂટેલી-ફૂટેલી ચીજ વસ્તુઓ મળી રહેતી હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ ક્યારે પણ થતો નથી.

એવું પણ કહેવાય છે કે જે ઘરમાં લક્ષ્મી માતાનો વાસ ન હોય અથવા પછી લક્ષ્મી માતાજી તમને છોડીને ચાલી જાય છે ત્યાં માત્ર આર્થિક સમસ્યા જ નહીં પરંતુ એ ઘરમાં આર્થિક સમસ્યા સહિત બીજી અનેક મુશ્કેલીઓ સહન કરવી પડે છે અને આવા સંજોગોમાં એ પરિવાર પણ કંઇ પણ થઇ શકે છે. દિવાળીનું પર્વ ની શરૂઆત ની વાત કરીએ તો તેની શરૂઆત ધનતેરસથી શરૂ થાય છે અને આ દિવસ પહેલા એવું માનવામાં આવે છે કે ઘરમાં રહેલા બિન ઉપયોગી અથવા નકામા સામાન તેમજ કોઈ તૂટેલો ફૂટેલો સામાન.

રાતે વાળ ઓળવા ના જોઈએ: વિષ્ણુ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં કહેવાયું છે કે રાતના સમયે વાળમાં કાંસકો ન ફેરવવો જોઈએ. આ સિવાય વાળને ઓળવા માટે તૂટેલા કાંસકાનો ઉપયોગ પણ યોગ્ય નથી. વિષ્ણુ પુરાણમાં એવું પણ કહેવાયું છે કે વાળમાં હાથ ફેરવવાથી આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.ગંદા કપડાં.જે વ્યક્તિ ગંદા કપડાં પહેરે છે અને પોતાના ઘરમાં ગંદકી રાખે છે તેના ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતી નથી. તેથી આપણું ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ.

દીવો: જે લોકો પોતાના ઘરોના મંદિરમાં સવાર-સાંજ દીવો અને આરતી કરતા નથી. તેના ઘરમાં દેવી લક્ષ્મી આવતી નથી છે. તેથી દરરોજ સવારે અને સાંજે દીવો કરવો જોઈએ.અપમાન.જે લોકો ગુરુ, ઋષિ, સાધુ, વડીલો અને શાસ્ત્રનું અપમાન કરે છે. તેના ઘરે ધનની દેવી લક્ષ્મી ક્યારેય નિવાસ કરતી નથી. તેથી આપણાથી મોટા વ્યક્તિઓનો આદર કરવો જોઈએ.

સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂવું ના જોઈએ: શાસ્ત્રોમાં, સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત સમયે સૂવું નિષિદ્ધ માનવામાં આવે છે. આ સમયે, સૂવાથી માતા લક્ષ્મી સૂવાથી ક્રોધિત થાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતી નથી.પૂજામાં પ્રગટાવેલા દિવાનો રાખો ધ્યાન.જે ઘરોમાં ફૂંક મારીને દિવા ઓલવવામાં આવે છે તેવા ઘરોમાં ધનની દેવી લક્ષ્મી માતા કદી વાસ નથી કરતા.સૂતા સમયે રાખો ધ્યાનરાત્રે જો તમે પગ ધોયા વગર જ સૂઈ જતા હોવ તો જાણી લો આવું કરવું એ અપશુકન મનાય છે. પુરાણોમાં કહેવાયું છે કે આવુ કરવાથી લક્ષ્મી દેવી નારાજ થાય છે અને ઘરમાં બરકત થતી નથી.

એઠાં વાસણો ના મુકવા જોઈએ: ઘણા લોકો ભૂલ કરે છે કે રાત્રે વાસણ વૉશ બેસિનમાં જ રહેવા દે છે. ધોતા નથી. જ્યારે પુરાણોમાં આ વાત જણાવવામાં આવી છે કે આવું ન કરવું જોઈએ. આવું કરવાથી લક્ષ્મી દેવી રિસાઈ જાય છે.આટલું ન કરો.જો તમને પણ નખ ચાવવાની આદત હોય તો જાણી લો તે અશુભ છે. આવી આદતથી તમારું શરીર સતત એઠું થતું રહે છે જેનાથી લક્ષ્મી દેવી નારાજ થઈ જાય છે.ન કરો અપમાન.શાસ્ત્રોમાં જણાવાયું છે કે જે ઘરોમાં ઘરડા માણસોને સન્માન નથી મળતું ત્યા લક્ષ્મીનો વાસ નથી થતો. તેનો કારણ એ છે કે ઘરડા વ્યક્તિઓને ગુરુ-સ્વરુપ માનવામાં આવે છે. જેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે.

પત્ની સાથે ગેરવર્તન ના કરવું: ગૃહલક્ષ્મી એટલે કે ઘરની મહિલાઓનો અપમાન દેવી લક્ષ્મીને પસંદ નથી હોતો. જે ઘરોમાં મહિલાઓનો અપમાન થાય છે તેમની સાથે માર-ઝૂડ કરવામાં આવે છે તેવા ઘરોમાં લક્ષ્મીજી ક્યારેય નથી રહેતા.સાંજે ન કરો સફાઈ.જો તમે સૂર્યોદય અને સૂર્યાસ્ત બાદ ઘરમાં સાફ-સફાઈ કરો છો તો એવું ન કરશો. કારણકે આ દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે. આવા ઘરોમાં માતા લક્ષ્મી રહેવાનું પસંદ કરતા નથી.

ચીજવસ્તુઓ હોય તો તેઓને ઘરે થી સાફ સફાઈ કરતી વખતે ફેંકી દેવી જોઈએ. જેના કારણે ઘરને સ્વચ્છ તેમજ સાફ રાખી શકાય. આ સિવાય દિવાળીએ સાફ સફાઈ કરતી વખતે આટલી વસ્તુઓ નું ધ્યાન રાખવું જોઈએ.સાફસફાઇ કરતી વખતે સૌથી પહેલા તૂટેલા વાસણો વગેરે ને બહાર કરી નાખવા જોઈએ. આ વાસણો ઘરમાં જગ્યા તો રોકે જ છે સાથે સાથે આ વાસણમાં ખાવાથી ગરીબી વધે છે અને વાસ્તુદોષ પણ લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલા વાસણ થી આર્થિક નુકસાન તો થાય છે સાથે સાથે ગરીબી પણ વધે છે.

આ વાત વિશે લગભગ તમે લોકો અજાણ્યા નહીં હોય કારણ કે ઘણા લોકો આ વાત બખૂબી જાણતા હોય છે કે ઘરમાં જો કોઈપણ કાચ કે અરીસો તૂટેલો હોય તો તેને તરત જ બદલાવી નાખો જોઈએ કારણકે તુટેલો કાચ અથવા રહીશું દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે. સાથે તૂટેલા કાચ ને રાહુનું પ્રતીક પણ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં પણ તૂટેલા કાચ અરીસાને ઘરમાં રાખવું તે અશુભ જણાવ્યું છે.આ સિવાય વધારે પડતાં પરિવારના સભ્યો ની તસ્વીર લગાવવામાં આવેલી હોય છે. જો આપણા ઘરમાં રાખેલી તસવીરો પડી પડી તૂટી ગઈ હોય તો તેઓને તાત્કાલિક તેઓના કાચને બદલી નાખવો જોઇએ, આવું ન કરવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થઈ શકે છે જેનાથી ઘરમાં સુખ-શાંતિનો વાસ થઈ શકતો નથી અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ ભાવ પણ ખતમ થઇ જાય છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *