માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, સુરતમાં બોયફ્રેન્ડ સાથે ફરવા જતી ધોરણ 10ની વિદ્યાર્થિનીને નજર કેદ કરી, જુઓ પછી કિશોરીએ કર્યું એવું કે જાણીને તમે ચોંકી જશો…

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, સુરતમાં બોયફ્રેન્ડ સાથે ફરવા જતી ધોરણ 10ની વિદ્યાર્થિનીને નજર કેદ કરી, જુઓ પછી કિશોરીએ કર્યું એવું કે જાણીને તમે ચોંકી જશો…

સુરતમાં ધો.10ની વિદ્યાર્થિની ભણવાની જગ્યાએ બોયફ્રેન્ડ સાથે ફરવા નીકળી જતી હતી. જેથી પરિવારે નજર કેદ કરતાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતા દરેક પરિવાર માટે ચેતવણીરૂપ કિસ્સો છે. વિર્ધાથીનીઓના વાલીઓની આંખ ઉઘાડનારો કિસ્સો સુરતના લિંબાયતમાં વાલીઓની આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે.

એક કિશોરી વિદ્યાર્થિનીએ ફાંસો ખાધા બાદ પણ મોત નહિં મળતા એસીડ ગટગટાવ્યું હતું. આપઘાતના પ્રયાસના કારણમાં પ્રેમી સાથે ફરવા જવા પર પરિવારે પ્રતિબંધ લગાડતા કિશોરીએ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવતાં પરિવાર દોડતું થઈ ગયું હતું. ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની છેલ્લા ઘણા સમયથી શાળાએ જવાનું કહી બોયફ્રેન્ડ સાથે ફરવા ઉપડી જતી હોવાની હકીકત સામે આવતા પરિવારે નજર કેદ કરવા મજબૂર બન્યું હતું.

જેથી વાત માઠું લાગી આવતાં કિશોરી વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે આપઘાત નો પ્રયાસ કરતા પરિવારજનો દોડતા થઈ ગયા હતા. પરિવાર બહેનને નજર કેદ કરવા મજબૂર બન્યા હતાપરિવારે જણાવ્યું હતું કે, એક અઠવાડિયા પહેલા બહેનની શંકાસ્પદ કામગીરી બાદ કંઈ ખોટું થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા ખબર પડી હતી કે, કોઈ યુવક સાથે શાળાએ જવાનું કહી ઘરેથી નીકળતી બહેન ફરવા ઉપડી જતી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.