ગ્રીષ્મા વેકરીયા કેસમાં આવ્યો નવો એક વળાંક, ફેનિલની સામે આવી રીતે પગલાં લેવાશે, જુઓ…

ગ્રીષ્મા વેકરીયા કેસમાં આવ્યો નવો એક વળાંક, ફેનિલની સામે આવી રીતે પગલાં લેવાશે, જુઓ…

આપણે બધા લોકો ગ્રીષ્માના મૃત્યુ વિષે તો જાણીએ જ છીએ, ગ્રીષ્માનું મૃત્યુ તેના એકતરફી પ્રેમી ફેનિલે 12 ફેબ્રુઆરીના દિવસે કર્યું હતું, ગ્રીષ્માનું મૃત્યુ ફેનિલે તે કોલેજમાંથી ઘરે આવી ત્યારબાદ તેના ઘર આગળ આવીને ફેનિલે ગ્રીષ્માનું મૃત્યુ તેમના પરિવારના લોકોની સામે જ જાહેરમાં ગળા પર ઘા કરીને તેનું મૃત્યુ કર્યું હતું, તેથી પરિવારના બધા લોકો તેમની એકના એક દીકરીનું મૃત્યુ થયેલું જોઈને ભીની આંખે રડી પડ્યા હતા.

જે સમયે ગ્રીષ્માના પિતા નંદલાલભાઈને તેમની દીકરીના મૃત્યુ વિષે ખબર પડી તો તેમને ભારે આઘાત લાગ્યો હતો, હજુ સુધી નંદલાલભાઈ તેમની દીકરીને ભૂલી શક્યા નથી, આજે પણ નંદલાલભાઈ અડધી રાત્રે તેમની લાડલી દીકરી ગ્રીષ્માને યાદ કરીને રડી પડે છે, તેથી ગુજરાતમાં રહેતા બધા લોકો ગ્રીષ્માને જલ્દીથી જલ્દી ન્યાય મળે તેની માંગણી કરી રહ્યા છે.

ગ્રીષ્માના આ કેસની આજથી સુરતમાં ડે ટુ ડે સુનવણી કરવામાં આવશે, જે ડોકટરે ગ્રીષ્માના મૃતદેહનું પીએમ કર્યું હતું તે ડોક્ટર પાસેથી સુનવણી કરવામાં આવશે, ગ્રીષ્માની આ ઘટના બન્યા બાદ તેમાં ઘાયલ થયેલા ફુઆ અને તેના ભાઈનું પણ આજે નિવેદન લેવામાં આવશે, તેથી આજે ફરીથી ગ્રીષ્માનું મૃત્યુ કરનાર ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

તેથી બધા લોકો જલ્દીથી જલ્દી ફેનિલને કડકમાં કડક સજા મળે તેની સરકાર પાસે માંગ કરી રહ્યા હતા, આજે પણ ગ્રીષ્માના પરિવારના બધા લોકો તેમની લાડલી દીકરીને યાદ કરીને રડ્યા જ કરે છે,

આજે પણ ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ તેમની દીકરીના આઘાતમાંથી બહાર નીકળી શક્યા નથી, તેથી નંદલાલભાઈ પણ તેમની દીકરીને ન્યાય મળે તેની સરકાર પાસે માંગણી કરી રહ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.