દીકરીની જીદ સામે એક પિતા હારી ગયા! મુસ્લિમ છોકરી પોતાના પ્રેમીને મળવા 8૦૦૦ કિમી દૂર ભારત આવી…

દીકરીની જીદ સામે એક પિતા હારી ગયા! મુસ્લિમ છોકરી પોતાના પ્રેમીને મળવા 8૦૦૦ કિમી દૂર ભારત આવી…

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમને કોઇ સરહદ નડતી નથી, પ્રેમમાં પાગલ વ્યક્તિ કોઈ પણ વસ્તુ કરી શકે છે. અને તેની સાબિતી આપતો એક કિસ્સો આજે આપણી સામે આવ્યો છે. વાત કરીએ તો ભારતથી, આઠ હજાર કિલોમીટર દૂર આવેલા મોરોક્કો ની ફાદવા લેમાલી અને ગ્વાલિયરના અવિનાશ ની પ્રેમ કથા ખૂબ જ રસપ્રદ છે, તે બંને ખુબ જ ગાઢ પ્રેમમાં પડી ચૂક્યા છે અને, તેને કોઈ ધર્મ દેશ અને ભાષાની બંધન નડી શકતું નથી.

વાત કરીએ તો આ બંને યુવક અને યુવતી સોશિયલ મીડિયા થકી મળ્યા હતા અને ધીમેધીમે તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. વાત કરે તો, હા કહેતા પહેલા ફાદવા એ અવિનાશ નો પૂરેપૂરો ટેસ્ટ કર્યો હતો, અને ત્યારબાદ તેણે પોતાની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ પરિવારના, સભ્યને તેના લગ્નના નિર્ણય ની જાણ થતાં હોબાળો મચી ગયો હતો. વાત કરીએ તો, જ્યારે આ યુવક અને યુવતી એકબીજાની સાથે પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યા હતા.

ફાદવા પોતાના પ્રેમને સાચો સાબિત કરવા માટે ત્રણ વર્ષથી સખત મહેનત કરતી હતી અને, તેણે પોતાના પરિવારને કોઇ પણ રીતે સમજાવ્યો હતો. વાત કરીએ તો દીકરીની જીદ સામે પરિવારે પણ પોતાનું માથું નીચું કર્યું હતું. તેમજ પિતાની સહમતી લઈયા પછી, ફાદવા લગભગ 4 મહિના પહેલા ભારત આવી ગઈ હતી અને તેમને કોઈપણ મુશ્કેલી થઈ હતી નહીં.

તમને જણાવી દઈએ કે, ફાદવા અને અવિનાશ ની પહેલી મુલાકાત ઈન્સ્ટાગ્રામ થી થઈ હતી, અને તે ઇંગલિશ મિક્સ અરેબિક બોલતી હતી. તેમજ વાત કરીએ તો અવિનાશ ને કન્સલ્ટન્સી માં કામ કરવાથી ફાયદો થતો હતો.., વાત કરે તો પછી બંનેની વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ હતી, અને એકબીજાની સાથે વાતચીત કરવાનું ચાલુ કર્યું હતું. ધીરે ધીરે ધીરે વાતચીત કરતા કરતા તેમની મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ હતી.

યુવક અને યુવતીને વાતચીત દરમિયાન, યુવતીને ભારત અને ભારતીય સંસ્કૃતિની જાણકારી મળી હતી. તેમાં છે એકબીજાને ખૂબ જ જાણ્યા પછી તેણે એક બીજાની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ફાદવા નામ ની આ છોકરી નો પરિવાર, પહેલા તો લગ્ન માટે સંમત થતો નહોતો. ત્યારબાદ તેને અવિનાશના પિતા ની પાસે એક શરત મૂકી હતી, કે અવિનાશ ભારત છોડીને મોરોક્કોમાં રહેવા આવી જાય. ત્યાર બાદ અવિનાશ એ ફાડવા બા પિતા ને ખાતરી આપી હતી

અવિનાશે ખાતરી આપી હતી કે, ન તો પોતાના દેશ અને ધર્મ છોડશે, કે ન ફાદવા પર પોતાનો ધર્મ બદલવા માટે દબાણ કરશે. તે મોરોક્કોમાં હતી તેટલી જ ભારતમાં પણ મુક્ત રહી શકશે. વાત કરીએ તો, પછી તે યુવતીના પરિવારે અવિનાશની વાત માની અને તેમણે હા પાડી દીધી હતી. જાણકારી મળ્યા અનુસાર, મોરેક્કો ની મુસ્લિમ યુવતી વાલીયા યુનિવર્સિટીમાં મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે, તેમજ અવિનાશ એક કન્સલ્ટિંગ કંપની ની અંદર કામ કરી રહ્યો છે. હવે બંને પોતપોતાના ધર્મ અને સંસ્કૃતિ ને લઈને પતિ-પત્ની બની જશે

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.