સગા બાપએ પોતાની 14 વર્ષની દીકરીને 8 કલાકમાં બે વાર પીંખી નાંખી, વાંચીને તમારા રૂંવાડા ઉભા થઇ જશે…

સગા બાપએ પોતાની 14 વર્ષની દીકરીને 8 કલાકમાં બે વાર પીંખી નાંખી, વાંચીને તમારા રૂંવાડા ઉભા થઇ જશે…

ગુજરાતમાં હેવાનિયતના કિસ્સાઓ દિન પ્રતિ દિન એટલા વધી રહ્યા છે કે લોકો વિચારવા પર મજબૂર બન્યા છે કે શું ગુજરાત સુરક્ષિત છે કે નહીં? કારણ કે નાની બાળકીઓ સાથે છેલ્લા છ મહિનામાં 10 કરતા પણ વધારે બળા,ત્કારના કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ઘણા આરોપીઓ ફરાર છે..

તો ઘણા આરોપીઓને દબોચી ને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલાં જ સુરતમાં અઢી વર્ષની બાળકી પર બળા,ત્કાર ગુજારનાર આરોપીને માત્ર બે દિવસમાં જ સજા ભેગો કરી દીધો હતો. સુરતમાં વધુ એક કિસ્સો નોંધાઈ ચૂક્યો છે, જેમાં એક સગા બાપે પોતાની 14 વર્ષની દીકરીને આઠ કલાકમાં બે વખત દુ,ષ્ક,ર્મ કરીને લોથપોથ કરી દીધી હતી.

આ સાંભળતા જ તમારા રુવાડા ઉભા થઇ જશે કે બાપે પોતાની દીકરી સાથે આવું શા માટે કરી શકે? ખરેખર આ કિસ્સો સામે આવ્યા પછી બાપ અને દીકરી નો પ્રેમ નો સબંધ લજવાડી ચૂક્યો છે.

આ ઘટના સુરતના સલાબતપુરામાં માન દરવાજા વિસ્તારમાં રહેતા પરિવારની છે. જેમાં પતિ પત્ની બે દીકરા અને બે દીકરીઓ નો સમાવેશ થાય છે. જેમાં મોટી દીકરી 14 વર્ષની છે. જે ધોરણ ૯ માં અભ્યાસ કરે છે. જ્યારે બીજી દીકરી 13 વર્ષની છે. જે ધોરણ 8માં અભ્યાસ કરે છે.

બે દિવસ પહેલા દીકરીના પિતાએ મોટી દીકરી પર રાત્રે ૧૨ વાગ્યાથી એક વાગ્યા દરમ્યાન બળા,ત્કા.ર કર્યો હતો. અને ત્યારબાદ 8:00 બીજી વાર તેના પર દુ,ષ્ક,ર્મ આચર્યું હતું.

આવું ખરાબ કામ કરતા સમયે તેણે એક વાર પણ પોતાની દીકરીનો વિચાર કર્યો ન હતો. આવા કુકર્મી માણસોને જીવવાનો કોઇ હક નથી. કારણ કે પોતાની ફુલ જેવી દીકરીઓ સાથે આ પ્રકારનું કૃત્ય આચરવું તે કેટલી હદે યોગ્ય ગણાય..!! આ કિસ્સો સામે આવતા જ લોકોએ તે બાપની સામે રોષ વ્યક્ત કર્યો હતો. અને તેને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી છે.

આ કિસ્સો સામે આવતા માનવતા લજવાઈ ગઈ છે. અને સાંભળીને લોકોના પગ નીચેથી જમીન પણ સરકી ગઈ છે. મોટી દીકરી પર આ પ્રકારનું કુકર્મ થયા બાદ તે ખૂબ ડરી ગઈ હતી. છતાં પણ તેણે હિંમત દાખવીને પોતાની નાની બહેન ને આપ ઘટનાની જાણ કરી હતી. જેથી બંને બહેનોએ હિંમત દાખવીને પોલીસ સ્ટેશન પહોંચી ને પોતાના કુકર્મી બાપ સામે ફરિયાદ નોંધાવી દીધી હતી..

જે બાદ પોલીસે આરોપીને પકડી પાડયો છે. આ બંને બહેનોને મોટી કઠણાઈ તો ત્યારે આવી પડી કે જ્યારે તેણે આ ઘટનાની જાણ તેની માતાને કરીએ તો તેની માતાએ આ વાતને ધ્યાનમાં લીધી નહોતી અને માત્ર પોતાના પતિને આવું બીજી વખત ન કરવા માટે ચેતવણી આપીને છોડી દીધો હતો. તેથી તેના કુકર્મી બાપની હિંમત વધી ગઈ હતી અને તેણે બીજી વખત પણ પોતાની દીકરી સાથે માનવતા લજાવે તેઓ કામ કરી નાખ્યું હતું.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.