અમદાવાદની જાણીતી હોસ્પિટલના ડોકટરે હાથમાં ઈન્જેક્શન મારીને જીવન ટુંકાવ્યું, કારણ જાણીને તમને વિશ્વાસ નહિ થાય…

અમદાવાદની જાણીતી હોસ્પિટલના ડોકટરે હાથમાં ઈન્જેક્શન મારીને જીવન ટુંકાવ્યું, કારણ જાણીને તમને વિશ્વાસ નહિ થાય…

આજે દિવસે ને દિવસે સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યાના કિસ્સાઓ ખૂબજ વધી રહ્યા છે. તેમજ વાત કરીએ તો છાશવારે લોકો નાની-નાની વાતોને ધ્યાનમાં લઈને પોતાનું જીવન ટૂંકાવી નાખે છે. લોકો ઘર કંકાસ કે ધંધાકીય અથવા તો માનસિક તણાવમાં આવી ને આત્મહત્યાનો છેલ્લું પગલું ભરતા હોય છે. તમને જણાવી દઈએ કે આજે અમદાવાદમાંથી એક રેસિડન્ટ ડોક્ટરે આત્મહત્યા કરતાં ભારે દોડધામ મચી ગઇ છે.

વાત કરીએ તો અમદાવાદ ની અંદર આવેલી શારદાબેન હોસ્પિટલ ની અંદર ફરજ બજાવતા રેસિડન્ટ ડોક્ટર ના આત્મહત્યા કરવાના સમાચાર સાંભળતા જ ભારે દોડધામ મચી ગઇ હતી. વાત કરીએ તો વહેલી સવારના રોજ પાર્થ પટેલ નામના ડોક્ટરે, પોતાના હાથની અંદર ઈન્જેક્શન મારી ને પોતાની હોસ્ટેલની અંદર જ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

જ્યારે વાત કરે તો બીજા રેસિડેન્ટ ડોક્ટર ઓ એ સવારમાં જ્યારે પાર્થ ને નાસ્તો કરવા માટે બોલાવ્યો હતો ત્યારે નાસ્તો કરવા માટે આવ્યો નહોતો. અને હોસ્ટેલ માં જઈને તપાસ કરતા એવી જાણકારી સામે આવી હતી અને તાત્કાલિક પોલીસને જાણકારી આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગે જાણકારી મળતાની સાથે જ શહેર કોટડા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી અને ડોક્ટરોએ પારસ પટેલ ને જાહેર કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ની અંદર રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા પાર્થ પટેલ ત્રીજા વર્ષની અંદર અભ્યાસ કરતા હતા, તેમાં શારદાબેન હોસ્પિટલ ની અંદર પાર્થ પટેલ પ્રેક્ટિસ પણ કરતો હતો. પરંતુ છેલ્લા દોઢેક મહિના અગાઉ પાર્થ ની સગાઈ જે જગ્યાએ નક્કી કરેલી હતી તે તૂટી જતાં, આ પ્રકારનું હચમચાવી દેનાર પગલું ભર્યું હોય તેવો પરિવારના લોકો માની રહ્યા છે. તેમજ પાર્થ પટેલ મૂળ ગાંધીનગરના લવારપુર ગામ નો રહેવાસી હતો. અને શારદાબેન હોસ્પિટલ ની અંદર હોસ્ટેલમાં રહીને ડોક્ટર નો અભ્યાસ કરતો હતો.

સગાઇ તુટી જવાના કારણે તેને લાગી આવ્યું હતું અને આ તારું પગલું ભર્યું હોય તેવી જાણકારી સામે આવી છે. તેવામાં પોલીસને પણ આ સમગ્ર ઘટના બાબતે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે અગાઉ પણ અમદાવાદ ની અંદર આ પ્રકારના ઘણા બધા કિસ્સાઓ નોંધાઈ ચુક્યા છે. તેવામાં અમદાવાદ ની અંદર સિવિલ ડોક્ટરના ડોક્ટરે આત્મહત્યા કરવાનો પણ બનાવ પહેલા સામે આવ્યો હતો. તેમાં સિવિલ હોસ્પિટલ કિડની વિભાગ ના ડોક્ટર રજનીશ પટેલે જણાવ્યું હતું કે,

સિનિયર ડોક્ટર ચૌધરી એ પીજી હોસ્ટેલિયા અંદર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ આત્મહત્યાના પ્રયાસ કરનાર તબીબે ઇમરજન્સી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો. તેમજ ત્યાં ફરજ બજાવતા સ્ટાફ લોકોનું કહેવું છે કે ડોક્ટરે પણ પ્રેમ પ્રકરણ માં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવો અને સૂત્રો દ્વારા માહિતી મળી આવી હતી. તેમજ ચિરાગ ચૌધરી નો ડોક્ટર મોલ સાપુતારા રહેવાસી હતા.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.